Sunn Zara Song Lyrics : તેજસ્વી પ્રકાશનું નવુ સોંગ સુન ઝરા ના Lyrics ગુજરાતીમાં વાંચો

|

May 10, 2023 | 2:10 PM

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોંગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Sunn Zara Song Lyrics : તેજસ્વી પ્રકાશનું નવુ સોંગ સુન ઝરા ના Lyrics ગુજરાતીમાં વાંચો
Sunn Zara Song

Follow us on

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોંગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોંગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Tere Bina Song Lyrics : સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસીકી જાનનું લેટેસ્ટ સોંગ તેરે બિનાના લિરિક્સ

સુન ઝરા એક આલબ્મ સોંગ છે. સુન ઝરા સોંગને જલરાજ દ્વારા ગાવામાં આવેલુ છે. જ્યારે તેનું સંગીત અનમોલ ડેનિયલ દ્વારા આપવામાં આવ્યુ છે. જ્યારે આ ગીતના શબ્દો પંકજ દીક્ષિત દ્વારા લખવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ગીતમાં શિવિન નારંગ, તેજસ્વી પ્રકાશ જોવા મળે છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

Sunn Zara Song Lyrics

સુન જરા અરઝીયાં મેં માંગતા હુ,
મેરે ખુદા સે તેરી,
સુન જરા ખ્વાબ મેરી નીંદ મેં ભી,
કરતે હૈ બાતેં તેરી

100 બાર ખુદા સે મંગા હૈ,
મનત કા તુ વો ધાગા હૈ,
તુ પ્યાર કે બદલે મેં,
અપની યાદ દે ગયા

મૈં ગેર થા તેરે લિયે,
ફિર મુઝે સપને ક્યૂં દે ગયા,
મૈં ગેર થા તેરે લિયે,
ફિર મુઝે સપને ક્યૂં દે ગયા

હાથોં કી લેકીરે બિખરી હુઈ હૈ,
કિસ્મત મેં જાને ક્યા લિખા,
કાશ તુ કહીં સે મિલ જાયે મુઝકો,
સજદે મેં કર્તા સર ઝુખા

મૈં યાદ મેં તેરી હર લમ્હા,
અસ સે ખુદ મે રેહતા હૂં,
તુ ખ્વાઇશોં સે બઢકર,
ઝૂઠે વાદે દે ગયા

મૈં ગેર થા તેરે લિયે,
ફિર મુઝે સપને ક્યૂં દે ગયા,
મૈં ગેર થા તેરે લિયે,
ફિર મુઝે સપને ક્યૂં દે ગયા

મૈં ગેર થા તેરે લિયે,
ફિર મુઝે સપને ક્યૂં દે ગયા,
મૈં ગેર થા તેરે લિયે,
ફિર મુઝે સપને ક્યૂં દે ગયા

મૈં ગેર થા તેરે લિયે
ફિર મુઝે સપને ક્યૂં દે ગયા

——————————————————————————

Sunn Zara Arziyan Main Mangta Hu
Mere Khuda Se Teri
Sun Zara Khwaab Meri Neend Mein Bhi
Karte Hai Baatein Teri

100 Bar Khuda Se Manga Hai
Manat Ka Tu Woh Dhaaga Hai
Tu Pyar Ke Badle Mein
Apni Yaadein De Gaya

Main Gair Tha Tere Liye
Phir Mujhe Sapne Kyun De Gaya
Main Gair Tha Tere Liye
Phir Mujhe Sapne Kyun De Gaya

Hathon Ki Lakeere Bikhri Hui Hai
Kismat Mein Jaane Kya Likha
Kaash Tu Kahin Se Mil Jaye Mujhko
Sajde Main Karta Sir Jhukha

Main Yaad Mein Teri Har Lamha
Arse Se Khud Mein Rehta Hoon
Tu Khwaishon Se Badhkar
Jhoothe Waade De Gaya

Main Gair Tha Tere Liye
Phir Mujhe Sapne Kyun De Gaya
Main Gair Tha Tere Liye
Phir Mujhe Sapne Kyun De Gaya

Main Gair Tha Tere Liye
Phir Mujhe Sapne Kyun De Gaya
Main Gair Tha Tere Liye
Phir Mujhe Sapne Kyun De Gaya

I Hope Hum
Hum Phir Kabhi Na Mile
I Hope Aisa Hi Ho

Main Gair Tha Tere Liye
Phir Mujhe Sapne Kyun De Gaya

 

Next Article