Soja Zara Song Lyrics : પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીનું સોજા જરાનું ફેમસ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ Video

|

Sep 05, 2023 | 2:07 PM

આપણા દેશમાં, મોટાભાગે લોકો ચિંતા, તણાવ અને અન્ય માનસિક સ્થિતિઓને ગંભીરતાથી લેતા નથી અને જ્યારે કેટલાક તેને બિમારી જ માનતા નથી. જો કે, ચિંતા અને તણાવ એ ગંભીર માનસિક વિકૃતિઓ છે અને જો તેની સમયસર કાળજી લેવામાં ન આવે તો તે શારીરિક સ્વાસ્થ્યને ગંભીર રીતે બગાડી શકે છે. આવી સ્થિતિમાં જો તમે સંગીતનો સહારો લો તો વધુ ફાયદાકારક સાબિત થાય છે.

Soja Zara Song Lyrics : પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીનું સોજા જરાનું ફેમસ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ Video
Soja Zara Song

Follow us on

Song Lyrics : આપણા દેશમાં, મોટાભાગે લોકો ચિંતા, તણાવ અને અન્ય માનસિક સ્થિતિઓને ગંભીરતાથી લેતા નથી અને જ્યારે કેટલાક તેને બિમારી જ માનતા નથી. જો કે, ચિંતા અને તણાવ એ ગંભીર માનસિક વિકૃતિઓ છે અને જો તેની સમયસર કાળજી લેવામાં ન આવે તો તે શારીરિક સ્વાસ્થ્યને ગંભીર રીતે બગાડી શકે છે. આવી સ્થિતિમાં જો તમે સંગીતનો સહારો લો તો વધુ ફાયદાકારક સાબિત થાય છે. તો આજે અમે તમારા માટે એક હિન્દી સોંગના લિરિક્સ લઈને આવ્યા છીએ.

આ પણ વાંચો : Ik Vaari Aa Song Lyrics : અરિજિત સિંહ દ્વારા ગાવામાં આવેલુ એક વારી આ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. સોજા ઝરા સોંગ બાહુબલી 2 ધ કન્ક્લુઝનનું ફેમસ સોંગ છે. આ સોંગને મધુશ્રી દ્વારા ગાવામાં આવ્યુ છે. આ સોંગના લિરિક્સ મનોજ મુન્તશીર દ્વારા લખવામાં આવ્યા છે. તેમજ આ સોંગમાં પ્રભાસ, અનુષ્કા શેટ્ટી જોવા મળે છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

Soja Zara Lyrics

મોરે બંસી બજૈયા

નંદલાલા કન્હૈયા

મોરે બંસી બજૈયા

નંદલાલા કન્હૈયા

મોરે બંસી બજૈયા

નંદલાલા કન્હૈયા

મોહે મોહે ઐસે નહિ છેડો સાંવરે

સુનો સુનો મોસે નહિ ખેલો દાવ રે

જાકે યશોદા સે કહે દુંગી રે

કાન્હા સોજા જરા ઓ કાન્હા સોજા જરા

લુક છુપકે તક્યો ના મોહે

કાન્હા સોજા જરા ઓ કાન્હા સોજા જરા

નૈનોં સે ના છુના મોહે

કાન્હા સોજા જરા ઓ કાન્હા સોજા જરા

કાન્હા સોજા જરા ઓ કાન્હા સોજા જરા

ગોપીયોં કે પીછે

ફિરે તુ નિશદિન પલછિન

થક ગયે પાંવ તેરે

સાંસ જરા લે લે

રુક્ક જા કાન્હા થામ જા

માન ભી જા પગલે

સાંવરે બાણવેર

કલ ભી હોંગી યે રંગ રલિયાં

કલ ફિર આના ઓ રે છલિયા

ડૂબા યે દિન ચલ સોજા

કાન્હા સોજા જરા ઓ કાન્હા સોજા જરા

કાન્હા સોજા જરા ઓ કાન્હા સોજા જરા

સુનિ જો તેરી મુરલી

ચલી રે ચલી રે ચલ દે

પિયા મોરે ઓ જુલ્મી

ગાઉં તેરે હી ગીત ક્યૂં

લે મેં તેરી હો ગયી

ચડ ગઈ તેરી પ્રીત રે

મોહના ક્યા હુઆ

યુન મતી મારી ગયી મોરી કૈસે

છોડા બેલ કે આગે તુઝે ઐસે

હૈ યે સારા દોષ મેરા

કાન્હા સોજા જરા ઓ કાન્હા સોજા જરા

કાન્હા સોજા જરા ઓ કાન્હા સોજા જરા

મોરે બંસી બજૈયા

નંદલાલા કન્હૈયા

મોરે બંસી બજૈયા

નંદલાલા કન્હૈયા

મદના મનસુદના

મનોહરા મનમોહના

મદના મનસુદના

મનોહરા મનમોહના

મોરે બંસી બજૈયા

નંદલાલા કન્હૈયા

કાન્હા કાન્હા..

મોરે બંસી બજૈયા

નંદલાલા કન્હૈયા

રાધા કે પિયા કાન્હા

સોજા ઝરા

Next Article