Aaj Ke Baad Song Lyrics: સત્યપ્રેમ કી કથાનું ફેમસ સોંગ આજ કે બાદ ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સત્યપ્રેમ કી કથાનું ફેમસ સોંગ આજ કે બાદના લિરિક્સ જોઈશુ. આ સોંગ મનન ભારદ્વાજ અને તુલસી કુમાર દ્વારા ગાવામાં આવેલું છે.

Aaj Ke Baad Song Lyrics: સત્યપ્રેમ કી કથાનું ફેમસ સોંગ આજ કે બાદ ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Aaj Ke Baad Song Lyrics
| Edited By: | Updated on: Jun 30, 2023 | 10:00 AM

Song Lyrics : આજે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સત્યપ્રેમ કી કથાનું ફેમસ સોંગ આજ કે બાદના લિરિક્સ જોઈશુ. આ સોંગ મનન ભારદ્વાજ અને તુલસી કુમાર દ્વારા ગાવામાં આવેલું છે. આ સાથે જ આ સોંગનું મ્યુઝિક મનન ભારદ્વાજ દ્વારા આપવામાં આવ્યુ છે. તેમજ આ સોંગમાં કાર્તિક અને કિયારા જોવા મળી છે.

આ પણ વાંચો :Mehendi Song Lyrics : વિશાલ દદલાની અને ધ્વની ભાનુશાલી દ્વારા ગાવામાં આવેલુ મહેંદી સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Aaj Ke Baad Song Lyrics

હાં હાં હાં…

સૌંપ દોન તુઝકો

યે દિલ સંભાલે રખા થા

તેરા હી હોના થા

શાયદ યે પહેલે સે લિખા થા

મહેંદી કે રંગ સે

દિલ કા રંગ મિલ જાને દે આજ

જો ના મિલે પહેલે

ઉનકો મિલ જાને દે આજ

આજ કે બાદ તુ મેરી રેહના

તુ મેરી રેહના હાં આજ કે બાદ

આજ કે બાદ તુ મેરી રેહના

તુ મેરી રેહના આજ કે બાદ

હાં પરદેશી આયેગા

તુઝકો લે જાયેગા

ઉડા કે અપને સાથ

દેખેંગે સારે

ઔર વો લે જાયેગા

છૂડા કે હમસે તેરા હાથ

હો જાયેગી અબ તેરી વિદાય

ફિર ભી નહીં હોગી તુ પરાયી

આંખે નામ હૈ

ખુશીયાં ભી સંગ હૈ

બજને દો ચારો ઔર શહેનાયી

હા આ જા તુઝકો સવારુન મેં

આજ તેરી નઝરીન ઉતારું

હાં હીરે મોતી હૈ ક્યા

મેં તુઝપે ઝિંદગી વરુણ

હો લાલ રંગ તેરી માંગ મેં

ઐસે સજાયા હૈ

આજ સે મૈને ખુદ કો

યુન તેરા બનાયા હૈ

આજ કે બાદ તુ મેરી રેહના

તુ મેરી રેહના આજ કે બાદ

આજ કે બાદ તુ મેરી રેહના

તુ મેરી રેહના આજ કે બાદ

Published On - 10:00 am, Fri, 30 June 23