Gujarati NewsEntertainmentRead Ranbir Kapoor and Rashmika Mandannas Latest Hua Main Song Lyrics Watch Video
Hua Main Song Lyrics: રણબીર કપૂર અને રશ્મિકા મંદન્નાનું નવીનત્તમ સોંગના લિરિક્સ વાંચો, જુઓ Video
આજે આપણે એક હિન્દી ફિલ્મના સોંગના લિરિક્સ જોઈશું.રણબીર કપૂર અને રશ્મિકા મંદન્નાની નવીનત્તમ ફિલ્મ એનિમલના સોંગ લિરિક્સ જોઈશું.તેમનું નવુ સોંગ હુઆ મૈ ગીતના લિરિક્સ વાંચો. આ સોંગનું મ્યુઝિક પ્રીતમ દ્વારા આપવામાં આવ્યુ છે. જ્યારે આ સોંગને રાઘવ ચૈતન્ય અને પ્રિતમ દ્વારા ગાવામાં આવ્યુ છે.તેમજ આ સોંગના મનોજ મુન્તશીર શુક્લા દ્વારા લખવામાં આવ્યા છે.
ANIMAL: આજે આપણે એક હિન્દી ફિલ્મના સોંગના લિરિક્સ જોઈશું.રણબીર કપૂર અને રશ્મિકા મંદન્નાની નવીનત્તમ ફિલ્મ એનિમલના સોંગ લિરિક્સ જોઈશું.તેમનું નવુ સોંગ હુઆ મૈ ગીતના લિરિક્સ વાંચો. આ સોંગનું મ્યુઝિક પ્રીતમ દ્વારા આપવામાં આવ્યુ છે. જ્યારે આ સોંગને રાઘવ ચૈતન્ય અને પ્રિતમ દ્વારા ગાવામાં આવ્યુ છે.તેમજ આ સોંગના મનોજ મુન્તશીર શુક્લા દ્વારા લખવામાં આવ્યા છે.