Zindagi Song Lyrics : પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરનું જિંદગી સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે આપણે પ્રિયંકા ચોપરા જોનાસ અને ફરહાન અખ્તરની ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંકના જિંદગી સોંગના લિરિક્સ જોઈશુ. જેને અરિજિત સિંહ દ્વારા ગાવામાં આવ્યું છે.

Zindagi Song Lyrics : પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરનું જિંદગી સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Zindagi Song Lyrics
| Edited By: | Updated on: Jul 18, 2023 | 9:28 AM

Happy Birthday  Priyanka Chopra :  આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંકના જિંદગી સોંગને અરિજિત સિંહ દ્વારા ગાવામાં આવ્યું છે. જેમાં પ્રિયંકા ચોપરા જોનાસ અને ફરહાન અખ્તર જોવા મળી રહ્યાં છે. આ સોંગનું મ્યુઝિક પ્રસાદ સાષ્ટે દ્વારા આપવામાં આવ્યું છે. જ્યારે આ સોંગના લિરિક્સ ગુલઝાર દ્વારા લખવામાં આવ્યા છે. અને વીડિયો ઝી મ્યુઝિક કંપની દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Raat Baaki Song Lyrics : ફિલ્મ સત્યપ્રેમ કી કથાનું ‘રાત બાકી’ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Zindagi Song

જિંદગી તુને કૈસા ટૉસ ખેલા હૈ

જિંદગી તુને કૈસા ટૉસ ખેલા હૈ

જિંદગી તુને કૈસા ટૉસ ખેલા હૈ

રાત ભર ગયી કભી તો દિન અકેલા હૈ

રાત ભર ગયી કભી તો દિન અકેલા હૈ

જિંદગી તુ ને કૈસા ટૉસ ખેલા હૈ

જીને કે લિયે તુ રોજ ખરચી દેતી હૈ

જીને કે લિયે તુ રોજ ખરચી દેતી હૈ

કિતને સાંસ લેને હૈ વો ગીન ભી લેતી હૈ

સબ અકેલે હૈ મગર ફિર ભી મેલા હૈ

જિંદગી તુને કૈસા ટૉસ ખેલા હૈ

સુકૂન ભી તો દે કભી ડરાયે રખતી હૈ

સુકૂન ભી તો દે કભી ડરાયે રખતી હૈ

ઉમ્મીદ કે ચિરાગ ભી જલાયે રખતી હૈ

હમને કિતની દેર તેરા દર્દ ઝેલા હૈ

જિંદગી તુને કૈસા ટૉસ ખેલા હૈ

જિંદગી તુને કૈસા ટૉસ ખેલા હૈ

રાત ભર ગયી કભી તો દિન અકેલા હૈ

જિંદગી તુ ને કૈસા ટૉસ ખેલા હૈ