ઓહ હમસફર સોંગ લિરિક્સ : નેહા કક્કર અને હિમાંશ કોહલીના ફેમસ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. ઓહ હમસફર સોંગના લિરિક્સ મનોજ મુન્તાશીર દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ સોંગનું મ્યુઝિક ટોની કક્કર દ્વારા આપવામાં આવ્યુ છે. તો આ સોંગને નેહા કક્કર અને ટોની કક્કર દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ સોંગમાં નેહા કક્કર અને હિમાંશ કોહલી જોવા મળે છે.

ઓહ હમસફર સોંગ લિરિક્સ : નેહા કક્કર અને હિમાંશ કોહલીના ફેમસ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Song Lyrics
| Edited By: | Updated on: Nov 03, 2023 | 9:55 AM

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે.

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. ઓહ હમસફર સોંગના લિરિક્સ મનોજ મુન્તાશીર દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ સોંગનું મ્યુઝિક ટોની કક્કર દ્વારા આપવામાં આવ્યુ છે. તો આ સોંગને નેહા કક્કર અને ટોની કક્કર દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ સોંગમાં નેહા કક્કર અને હિમાંશ કોહલી જોવા મળે છે.

ઓહ હમસફર સોંગ

મેરે તો સારે સવેરે

બાહોં મેં તેરી ઠેહરે

મેરી તો સારી શમીં

તેરે સાથ ઢલ રહી હૈ..(x2)

થોડા સા ભી શક ના કરના

તુમસે મેરા જીના મારના

તુમ ચલ રહે હો તો સાંસીં

મેરે સાથ ચલ રહીન હૈ

ઓહ હમસફર… ઓહ હમનવા

બેશર્ત મેં તેરા હુઆ..(x2)

પાસ આઓ મેં તુમ્હેં

દેખ લૂન કરીબ સે

આંખો કો યે રાહતેં

મિલતી હૈ નસીબ સે..(x2)

બાજુઓ મે તુમ મુઝે

બેતહાશા ઘેરે હો

કલ કી ફિકર હૈ કિસકો

તુમ અભી તો મેરે હો

મૈં સિર્ફ તેરા રહુંગા

તુઝસે હૈ વાદા યે મેરા

તુ માગ લે મુસ્કુરા કે

મેરા પ્યાર હક હૈ તેરા

ઓહ હમસફર… ઓહ હમનાવા

બેશર્ત મેં તેરા હુઆ..(x2)