Khairiyat Song Lyrics: અરિજિત સિંહ દ્વારા ગાવામાં આવેલુ ખૈરિયતના Lyrics ગુજરાતીમાં વાંચો

|

Apr 25, 2023 | 1:58 PM

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Khairiyat Song Lyrics: અરિજિત સિંહ દ્વારા ગાવામાં આવેલુ ખૈરિયતના Lyrics ગુજરાતીમાં વાંચો
Khairiyat Song Lyrics

Follow us on

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Mai Tumse Milne Aaunga Song: લેટેસ્ટ હિન્દી Album Song મૈં તુમસે મિલને આઉંગાના લિરિક્સ

ફિલ્મ છિછોરેનું ફેમસ ગીત ખૈરિયત અરિજિત સિંહ દ્વારા ગાવામાં આવેલુ છે. આ સુંદર ગીતમાં સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર જોવા મળે છે. ખૈરિયત ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે સંગીત પ્રિતમ દ્વારા આપવામાં આવ્યું છે અને આ ગીતના વીડિયોનું નિર્દેશન નિતેશ તિવારી દ્વારા કરવામાં આવ્યું છે.

લીલા સફરજન ખાવાથી થાય છે ગજબ ફાયદા, જાણી લો
પોસ્ટ ઓફિસમાં 2 લાખ રૂપિયાની FD પર કેટલું વ્યાજ મળશે? અહીંની સમજો ગણતરી
કોઈ પણ દવા વગર 1 કલાકમાં તાવ થઈ જશે ગાયબ, જુઓ Video
રેડ સાડીમાં સ્ટાઈલિશ લાગી રહી છે નતાશા સ્ટેનકોવિક, જુઓ ફોટો
ખાલી પેટ પલાળેલી કાળી કિસમિસને ખાવાથી જાણો શું થાય છે?
અંબાણી પરિવાર દિવાળી કેવી રીતે ઉજવે છે? જાણો

Khairiyat Song Lyrics

ખૈરિયત પુછોં,
કભી તો કૈફિયત પૂછોં,
તુમ્હારે બિન દીવાને કા,
ક્યા હાલ હૈ

દિલ મેરા દેખો,
ના મેરી હૈસીયાત પૂછો,
તેરે બિન એક દિન જૈસે,
100 સાલ હૈ

અંજામ હૈ તાઈ મેરા,
હોના તુમ્હે હૈ મેરા,
જીતની ભી હો દૂરિયાં,
ફિલહાલ હૈં

યે દૂરિયાં ફિલહાલ હૈં,

હો હો ખૈરિયત પૂછોં,
કભી તો કૈફિયત પૂછોં,
તુમ્હારે બિન દીવાને કા,
ક્યા હાલ હૈ

દિલ મેરા દેખો
ના મેરી હૈસીયાત પૂછો
તેરે બિન એક દિન જૈસે
100 સાલ હૈ

તુમ્હારી તસવીર કે સહરે,
મૌસમ કઈ ગુઝારે,
મૌસમી ના સમજો,
પર ઇશ્ક કો હમારે

નજરોં કે સામને મેં,
આતા નહી તુમ્હારે,
મગર રહેતે હો હર પલ,
મંઝર મેં તુમ હમારે

અગર ઇશ્ક સે હૈ મિલા,
ફિર દર્દ સે ક્યા ગીલા,
ઇસ દર્દ મેં ઝિંદગી,
ખુશ હાલ હૈ

યે દૂરિયાં ફિલહાલ હૈં,

હો હો ખૈરિયત પૂછોં,
કભી તો કૈફિયત પૂછોં,
તુમ્હારે બિન દીવાને કા,
ક્યા હાલ હૈ

દિલ મેરા દેખો,
ના મેરી હૈસીયાત પૂછો,
તેરે બિન એક દિન જૈસે,
100 સાલ હૈ

અંજામ હૈ તાઈ મેરા,
હોના તુમ્હે હૈ મેરા,
જીતની ભી હો દૂરિયાં,
ફિલહાલ હૈં,

યે દૂરિયાં ફિલહાલ હૈં

__________________________________________________________________________________

Khairiyat Puchon
Kabhi To Kaifiyat Puchon
Tumhare Bin Deewane Ka
Kya Haal Hai

Dil Mera Dekho
Na Meri Haisiyat Puchon
Tere Bin Ek Din Jaise
100 Saal Hai

Anjaam Hai Tai Mera
Hona Tumhe Hai Mera
Jitni Bhi Ho Dooriyan
Filhaal Hain

Yeh Dooriyan Filhaal Hain

Ho Ho Khairiyat Puchon
Kabhi To Kaifiyat Puchon
Tumhare Bin Deewane Ka
Kya Haal Hai

Dil Mera Dekho
Na Meri Haisiyat Puchon
Tere Bin Ek Din Jaise
100 Saal Hai

Tumhari Tasveer Ke Sahare
Mausam Kayi Guzare
Mausami Na Samjho
Par Ishq Ko Humare

Nazron Ke Saamne Main
Aata Nahi Tumhare
Magar Rehte Ho Har Pal
Manzar Mein Tum Humare

Agar Ishq Se Hai Mila
Fir Dard Se Kya Gila
Iss Dard Mein Zindagi
Khush Haal Hai

Yeh Dooriyan Filhaal Hain

Ho Ho Khairiyat Puchon
Kabhi To Kaifiyat Puchon
Tumhare Bin Deewane Ka
Kya Haal Hai

Dil Mera Dekho
Na Meri Haisiyat Puchon
Tere Bin Ek Din Jaise
100 Saal Hai

Anjaam Hai Tai Mera
Hona Tumhe Hai Mera
Jitni Bhi Ho Dooriyan
Filhaal Hain

Yeh Dooriyan Filhaal Hain

 

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article