Khairiyat Song Lyrics : Arijit Singh દ્વારા ગાવામાં આવેલુ ગદર -2 નું નવુ સોંગ ખૈરિયતના લિરિક્સ ગુજરાતીમાં વાંચો અને જુઓ Video

આજે ગદર 2નું સોંગ ખૈરિયત સોંગના લિરિક્સ જોઈશું. તો આ સોંગના અરિજિત સિંઘ દ્વારા ગાવામાં આવેલુ છે. તેમજ આ સોંગમાં સની દેઓલ અને અમીષા પટેલ જોવા મળે છે. ખૈરિયત સોંગના લિરિક્સ સઈદ કાદરી દ્વારા લખવામાં આવ્યા છે.

Khairiyat Song Lyrics : Arijit Singh દ્વારા ગાવામાં આવેલુ ગદર -2 નું નવુ સોંગ ખૈરિયતના લિરિક્સ ગુજરાતીમાં વાંચો અને જુઓ Video
Khairiyat Song
| Edited By: | Updated on: Jul 24, 2023 | 2:06 PM

Song Lyrics : આજે આપણે હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આજે ગદર 2નું સોંગ ખૈરિયત સોંગના લિરિક્સ જોઈશું. તો આ સોંગના અરિજિત સિંઘ દ્વારા ગાવામાં આવેલુ છે. તેમજ આ સોંગમાં સની દેઓલ અને અમીષા પટેલ જોવા મળે છે. ખૈરિયત સોંગના લિરિક્સ સઈદ કાદરી દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે તેનું સંગીત મિથુન દ્વારા રિક્રિએટ કરવામાં આવ્યું છે. આ સાથે જ આ વીડિયો અનિલ શર્મા દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Dilon Ki Dooriyan Song : વરુણ અને જાહ્નવીની લેટેસ્ટ ફિલ્મનું જબરદસ્ત ગીત દિલો કી ડોરીયાના જુઓ Lyrics અને Video

Khairiyat Lyrics

યે દો જહાં કે માલિક

સુન લે મેરી ગુઝારીશ

મેરે જીગર કે ટુકડે

કે વાસ્તે યે ખ્વાહિશ

વો જહાં ભી જિસ જગહ હો

તેરા હાથ સર પે રખના

હરદમ હર ઘડી હાં

તુ ફિકર ઉસકી કરના

ઉસે ખૈરિયત સે રખના

ઉસે ખૈરિયત સે રખના

ઉસે ખૈરિયત સે રખના

ઉસે ખૈરિયત સે રખના

કભી તેઝ ધૂપ ઉસકા

બદન જલા ના પાયે

હાં કભી તેઝ ધૂપ ઉસકા

બદન જલા ના પાયે

કભી બારશીં ભી ઉસકો

બિમાર કર ના પાયે

હો લીફા તાન પે ઉસકે

તેરે હાથોં સે તુ ધકના

ઉસકો લગે ના ઠોકર

ઇતના કરમ તુ કરના

ઉસે ખૈરિયત સે રખના

ઉસે ખૈરિયત સે રખના

ઉસે ખૈરિયત સે રખના

ઉસે ખૈરિયત સે રખના

ઉસે ખૈરિયત સે રખના

ઉસે ખૈરિયત સે રખના

ઉસે ખૈરિયત સે રખના

ઉસે ખૈરિયત સે રખના

ઉસે ખૈરિયત સે રખના

ઉસે ખૈરિયત સે રખના

ઉસે ખૈરિયત સે રખના

ઉસે ખૈરિયત સે રખના

તમે બીજા ક્યા સોંગના લિરિક્સ વાંચવા માગો છો. તે સોંગનું નામ કમેન્ટમાં લખો