Journey Song lyrics : ફિલ્મ પીકુના ફેમસ સોંગનો Video જુઓ અને Lyrics ગુજરાતીમાં વાંચો

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું.

Journey Song lyrics : ફિલ્મ પીકુના ફેમસ સોંગનો Video જુઓ અને Lyrics ગુજરાતીમાં વાંચો
Journey Song lyrics
| Edited By: | Updated on: Sep 10, 2023 | 2:18 PM

 Song lyrics : કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોંગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોંગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે.

આ પણ વાંચો : Soja Zara Song Lyrics : પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીનું સોજા જરાનું ફેમસ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ Video

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. . જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે. ફિલ્મ પીકુનું ફેમસ સોંગ જર્નીના લિરિક્સ જોઈશુ. જર્ની સોંગને અનુપમ રોય અને શ્રેયા ઘોષાલ દ્વારા ગાવમાં આવેલુ છે. તેમજ આ સોંગમાં દિપીકા પાદુકોણે અને અમિતાભ બચ્ચન જોવા મળે છે.

Journey Song

“ધીરે ચલના હૈ મુશ્કિલ તો જલદી હી સહી

આંખો કે કિનારો મેં બહાને હી સહી

હમ ચલે બહારોં મેં

ગુનગુણતી રાહોં મેં

ધડકને ભી તેઝ હૈ

અબ ક્યા કરેં

વક્ત હૈ તો જીને દે

દર્દ હૈ તો દેખે દે

ખ્વાહીશીં અંજાન હૈ

અબ ક્યા કરેં

શબ્દો કે પહાડોં પે લખી હૈ દાસ્તાં

ખ્વાબોં કે લિફાફોં મેં છુપા હૈ રાસ્તા

હમ ચલે બહારોં મેં

ગુનગુણતી રાહોં મેં

ધડકને ભી તેઝ હૈ

અબ ક્યા કરેં

ઓ..વક્ત હૈ તો જીને દે

દર્દ હૈ તો દેખે દે

ખ્વાહીશીં અંજાન હૈ

અબ ક્યા કરેં

ઓ.. આકાશ, ઓ.. પલાશ રાશિ રાશી

એકતુ સોબુજે ચોક મુસિયે દે…

ઘોર છરા માણુસીશેર મોને

ઓ..જિયા, ઓ..ગુજરતે નઝારે

રંગ ઉડાને દે

હમ નશે મેં હૈ

ભૂલ ગયે સાવલોં કો સારે

મહેકી સી હવાઓ મેં ચલે હૈ હમ કહીં

હમ જો ચાહે દિલ કો વો પતા હૈ યા નહિ

હમ ચલે બહારોં મેં

ગુનગુણતી રાહોં મેં

ધડકને ભી તેઝ હૈ

અબ ક્યા કરેં

ઓ..વક્ત હૈ તો જીને દે

દર્દ હૈ તો દેખે દે

ખ્વાહીશીં અંજાન હૈ

અબ ક્યા કરેં

ઓ..આકાશ, ઓ..પલાશ રાશિ રાશી

એકતુ સોબુજે ચોક મુસિયે દે…

ઘોર છરા માણુસીશેર મોને

ઓ..જિયા, ઓ..ગુજરતે નઝારે

રંગ ઉડાને દે

હમ નશે મેં હૈ

ભૂલ ગયે સવલોં કો સારે.”