જય શ્રી રામ સોંગ લિરિક્સ : હંસરાજ રઘુવંશી દ્વારા ગાવામાં આવેલા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ વીડિયો

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગનનું નામ જય શ્રી રામ સોંગના લિરિક્સ જોવા મળશે. તો આ સોંગના લિરિક્સ રવિ ચોપરા દ્વારા લખવામાં આવ્યા છે. તો આ સોંગનું મ્યુઝિક ડીજે સ્ટ્રીંગ્સ અને નીર રાહી દ્વારા આપવામાં આવ્યું છે. તેમજ આ સોંગને હંસરાજ રઘુવંશી દ્વારા ગાવામાં આવ્યુ છે.

જય શ્રી રામ સોંગ લિરિક્સ : હંસરાજ રઘુવંશી દ્વારા ગાવામાં આવેલા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ વીડિયો
Jai Shree Ram Song
| Edited By: | Updated on: Dec 17, 2023 | 3:41 PM

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગનનું નામ જય શ્રી રામ સોંગના લિરિક્સ જોવા મળશે. તો આ સોંગના લિરિક્સ રવિ ચોપરા દ્વારા લખવામાં આવ્યા છે. તો આ સોંગનું મ્યુઝિક ડીજે સ્ટ્રીંગ્સ અને નીર રાહી દ્વારા આપવામાં આવ્યું છે. તેમજ આ સોંગને હંસરાજ રઘુવંશી દ્વારા ગાવામાં આવ્યુ છે.

જય શ્રી રામ સોંગ

રઘુપતિ રાઘવ રાજા રામ,

પતિત પાવન સીતા રામ.

સીતા રામ સીતા રામ,
ભજ પ્યારે તું સીતા રામ.

અયોધ્યા અયોધ્યા આયે
મેરે પ્યારે રામ

બોલો જય જય શ્રી રામ

અયોધ્યા અયોધ્યા આયે
મેરે પ્યારે રામ

બોલો જય જય શ્રી રામ

ઓ મારી આંખો કે તારે હૈ
પ્રભુ રામ

બોલો જય જય શ્રી રામ

યુગ રામ રાજ કા આ ગયા

શુભ દિન યે આજ કા આ ગયા

હુઇ જીત સનાતન ધર્મ કી

ઘર ઘર ભગવાન લેહરા ગયા

જગા હૈ અવધ કા ભાગ જી

ગુંજા હૈ વિજય કા રાગ જી

યોગી સંતો કી આખિયોં સે

છલકયે પ્રેમ અનુરાગ જી

સજ ધજ કે, સજ ધજ કે,

ઓ સજ ધજ કે લગે સબસે નયારે રામ

બોલો જય જય શ્રી રામ

ઓ મારી આંખો કે તારે હૈ
પ્રભુ રામ

બોલો જય જય શ્રી રામ

રઘુનંદ કા રાજ તિલક હૈ

રાજ સિંહાસન રામ કા હક હૈ

રામ કા હોગા રાજ જગત મેં

પ્રશ્ન ના કોઈ ના કોઈ શક હૈ

રામ કી પથ મેં સબકી પલક હૈ

જીત યે સબકે લિયે હી સબક હૈ

જય શ્રી રામ કે નામ કા નારા

દેતા સુનાઈ અંબર તક હૈ