Lakshya Song Lyrics : કારગિલ વિજય દિવસ પર લક્ષ્ય ફિલ્મનું ‘લક્ષ્ય’ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે ફિલ્મ લક્ષ્યનું ફેમસ સોંગ લક્ષ્યના લિરિક્સ જોઈશું. આ સોંગના લિરિક્સ શંકર મહાદેવન દ્વારા ગાવામાં આવેલુ છે. જ્યારે આ સોંગનું મ્યુઝિક શંકર એહસાન લોય દ્વારા આપવામાં આવ્યુ છે. તો આ સોંગના લિરિક્સ જાવેદ અખ્તર દ્વારા લખવામાં આવ્યા છે. તો 'લક્ષ્ય' ફિલ્મને ફરહાન અખ્તરે ડાયરેક્ટ કરી હતી.

Lakshya Song Lyrics : કારગિલ વિજય દિવસ પર લક્ષ્ય ફિલ્મનું લક્ષ્ય સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
lakshya Song
| Edited By: | Updated on: Jul 26, 2023 | 9:49 AM

Song Lyrics : આજે આપણે એક હિન્દી ફિલ્મીના સોંગના લિરિક્સ જોઈશું. આજે ફિલ્મ લક્ષ્યનું ફેમસ સોંગ લક્ષ્યના લિરિક્સ જોઈશું. આ સોંગના લિરિક્સ શંકર મહાદેવન દ્વારા ગાવામાં આવેલુ છે. જ્યારે આ સોંગનું મ્યુઝિક શંકર એહસાન લોય દ્વારા આપવામાં આવ્યુ છે. તો આ સોંગના લિરિક્સ જાવેદ અખ્તર દ્વારા લખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Dhindhora Baje Re Song Lyrics : રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું નવુ સોંગ ઢીંઢોરા બાજે રેના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

તો ‘લક્ષ્ય’ ફિલ્મને ફરહાન અખ્તરે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા અને ઋતિક રોશન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. આ ફિલ્મમાં એક યુવાન છોકરાના જીવનની આસપાસ ફરે છે જે સેનામાં જોડાય છે અને તે કારગીલ યુદ્ધ લડી રહેલા ભારતીય સૈનિકોમાંનો એક છે.

Lakshya Song Lyrics

હાં યેહી રસ્તા હૈ

તેરા તુને અબ જાના હૈ

હાં યેહી સપના હૈ

તેરા તુને પહેચાના હૈ

હાં યેહી રસ્તા હૈ

તેરા તુને અબ જાના હૈ

હાં યેહી સપના હૈ

તેરા તુને પહેચાના હૈ

તુઝે અબ યે દિખાના હૈ

રોકે તુઝકો આંધિયાં

યા જમીન ઔર આસમાન

પાયેગા જો લક્ષ્ય હૈ તેરા

લક્ષ્ય તો હર હાલ મેં પાના હૈ

હિંમત સે જો કોઈ ચલે

ધરતી હિલે કદમોં તલે

ક્યા દૂરિયાં ક્યા ફાસલે

મંઝીલ લગે આકે ગલે

હિંમત સે જો કોઈ ચલે

ધરતી હિલે કદમોં તલે

તુ ચલ યુન્હી અબ સબ-ઓ-શામ

રૂકના ઝુકના નહિ તેરા કામ

તુ ચલ યુન્હી અબ સબ-ઓ-શામ

રૂકના ઝુકના નહિ તેરા કામ

પાયેગા જો લક્ષ્ય હૈ તેરા

લક્ષ્ય તો હર હાલ મેં પાના હૈ

હાં યેહી રસ્તા હૈ

તેરા તુને અબ જાના હૈ

હાં યેહી સપના હૈ

તેરા તુને પહેચાના હૈ

તુઝે અબ યે દિખાના હૈ.