Ik Vaari Aa Song Lyrics : અરિજિત સિંહ દ્વારા ગાવામાં આવેલુ એક વારી આ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

|

Aug 31, 2023 | 3:24 PM

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

Ik Vaari Aa Song Lyrics :  અરિજિત સિંહ દ્વારા ગાવામાં આવેલુ એક વારી આ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Ik Vaari Aa Song Lyrics In Gujarati

Follow us on

Song Lyrics : કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોંગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

આ પણ વાંચો : Gali Mein Aaj Chaand Nikla Song Lyrics : નાગાઅર્જુન અને પૂજા ભટ્ટનું ગલી મેં આજ ચાંદ નિકલા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ Video

જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે. આ સોંગના લિરિક્સ અમિતભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. તેમજ આ સોંગને અરિજીત સિંહ દ્વારા ગાવામાં આવ્યું છે. એક વારી આ સોંગમાં સુશાંત સિહ અને કૃતિ સેનન જોવા મળે છે.

આજનું રાશિફળ તારીખ : 28-03-2025
SRHની હાર બાદ કાવ્યા મારનને આવ્યો ગુસ્સો
શાર્દુલ ઠાકુરની પત્ની બેકરીની માલિક છે, જુઓ ફોટો
70ની ઉંમરમાં રેખા ફરી બની ઉમરાવ જાન ! ચહેરાનો નૂર જોઈ દિવાના થયા લોકો
29 માર્ચે શનિ અને રાહુનો મહાસંયોગ ! આ 4 રાશિઓ થઈ જશે માલામાલ
આજે અચાનક 15% વધ્યો આ શેર...હવે કંપની બોનસ પણ આપશે, રોકાણકારો થયા ગદગદ!

Ik Vaari Aa Lyrics

એક વારી આ ભી જા યારા

એક વારી આ…

રાહ તકું મૈ બેચારા

એક વારી આ…

એક વારી આ ભી જા યારા

એક વારી આ…

રાહ તકું મૈ બેચારા

એક વારી આ…

ઢલ રહી શામ હૈ, દિલ તેરે નામ હૈ

ઉસકી આદત બની હૈ તેરી યારિયાં

ચાંદ હૂં મેં તુ હૈ તારા

એક વારી આ…

એક વારી આ ભી જા યારા

એક વારી આ…

યે ઇશ્ક કી ઇન્તિહા લેને લગી ઇમ્તિહાં

હદ સે ગુઝારને લગી હૈ મેરી ચાહતેં

ધડકન કી બેતાબિયાં કરને લગી ઇલ્તિજા

લગ જા ગલે સે જરા તો મિલે રહતેં

બસ તુજે ચાહાના એક યહી કામ હૈ

કામ આને લગી સારી બેકરીયાં

ઉસ પે સમા ભી હૈ પ્યારા

એક વારી આ…

એક વારી આ ભી જા યારા

એક વારી આ…

હૈ પ્યાર તો કહી દફા કિયા

તુઝસે નહીં કિયા તો ક્યા કિયા

તેરા મેરા યે વાસ્તા

હૈ ઇસ ઝિંદગી કી દાસ્તાં

યા ફિર કોઈ હમારા પહેલે સે હૈ રાબતા

તો એક વારી આ… આ ભી જા

તો એક વારી આ… આ ભી જા

તો એક વારી આ… આ ભી જા

તો એક વારી આ… આ ભી જા