Deva Shree Ganesha Song Lyrics: હૃતિક રોશનનું ફેમસ સોંગ દેવા શ્રી ગણેશા ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ Video

|

Sep 18, 2023 | 2:11 PM

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છેઆજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગમાં હૃતિક રોશન અને પ્રિયંકા ચોપરા જોવા મળે છે.

Deva Shree Ganesha Song Lyrics: હૃતિક રોશનનું ફેમસ સોંગ દેવા શ્રી ગણેશા ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ Video
Song Lyrics

Follow us on

Song  Lyrics : કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છેઆજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગમાં હૃતિક રોશન અને પ્રિયંકા ચોપરા જોવા મળે છે. તેમજ આ સોંગને અજય ગોગાવલે દ્વારા ગાવામાં આવ્યુ છે. તો આ સોંગનું મ્યુઝિક અજય-અતુલ દ્વારા આપવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : Zohrajabeen Song Lyrics : બી પ્રાક દ્વારા ગાવામાં આવેલુ ઝોહરાજબીન સોંગનું લિરિક્સ વાંચો અને Video જુઓ

Ganesh Puja : ભગવાન ગણેશને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ? જાણી લો
આયોડીનની ઉણપથી કયા રોગો થાય છે?
ભારતનો સૌથી મોંઘો કોમેડિયન રજનીકાંતથી પણ વધારે પૈસાદાર છે , જુઓ ફોટો
One Day Marriage : અહીં ફક્ત એક દિવસ માટે થાય છે લગ્ન ! બીજા દિવસે પતિ-પત્ની અલગ
Jioએ લોન્ચ કર્યા ડેટા વગરના બે સસ્તા પ્લાન ! મળશે 365 દિવસની વેલિડિટી, જાણો કિંમત
Expensive divorce : ઈન્ડિયાના સૌથી મોંઘા છૂટાછેડા આપનાર નવાઝ મોદી કોણ છે? જાણો

Deva Shree Ganesha Song

દેવા શ્રી ગણેશા..(x16)

જ્વાલા સી જલતી હૈ આંખો મેં જીસકે ભી

દિલ મેં તેરા નામ હૈ

પરવાહ હી ક્યા ઉસકા આરંભ કૈસા હૈ

ઔર કૈસા પરિણામ હૈ

ધરતી અંબર સિતારે હૈ

ઉસકી નજરે ઉતારે

ડર ભી ઉસ સે ડરા રે

જીસકી રખવાળીયા રે

કરતા સાયા તેરા

દેવા શ્રી ગણેશા..(x8)

હો…

તેરી ભક્તિ તો વરદાન હૈ

જો કામાયે વો ધનવાન હૈ

બિન કિનારે કી કશ્તી હૈ વો

દેવા, તુજસે જો અંજાન હૈ

યુન તો મૂશક સાવરી તેરી

સબ પે હૈ પહેરેદારી તેરી

પાપ કી આંધિયાં લાખ હો

કભી જ્યોતિ ના હારી તેરી

અપની તકદીર કા વો, ખુદ સિકંદર હુઆ રે

ભૂલ કે યે જહાં રે

જીસ કિસી ને યહાં રે

સાથ પયા તેરા..

દેવા શ્રી ગણેશા..(x8)

ગણપતિ બાપ્પા મોરેયા

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ

ત્વમેવ બંધુ સખા ત્વમેવા

ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ

ત્વમેવ સર્વં મમ દેવ દેવા

અચ્યુતમ કેશવમ રામ નારાયણમ

કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિમ

શ્રીધરમ માધવુમ ગોપિકા વલ્લભમ

જાનકી નાયક રામચંદ્રમ ભજે

હરે રામ હરે રામ, રામ રામ હરે હરે..!!

Next Article