Heeriye Song Lyrics : આજે અરિજિત સિંઘ અને જસલીન રોયલ દ્વારા ગાવામાં આવેલુ હીરીયે સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

|

Jul 28, 2023 | 1:12 PM

આજે આપણે હીરીયે સોંગના લિરિક્સ જોઈશુ. આ સોંગ અરિજિત સિંઘ અને જસલીન રોયલ દ્વારા ગાવામાં આવ્યુ છે. અને આ નવીનતમ સોંગમાં દુલકર સલમાનને જોવા મળી રહ્યા છે. હીરીયે ગીતના લિરિક્સ આદિત્ય શર્મા દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ સોંગનું સંગીત સૌરવ રોયે દ્વારા આપવામાં આવ્યુ છે.

Heeriye Song Lyrics : આજે અરિજિત સિંઘ અને જસલીન રોયલ દ્વારા ગાવામાં આવેલુ હીરીયે સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Heeriye Song Lyrics

Follow us on

 Song Lyrics : આજે આપણે હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આજે આપણે હીરીયે સોંગના લિરિક્સ જોઈશુ. આ સોંગ અરિજિત સિંઘ અને જસલીન રોયલ દ્વારા ગાવામાં આવ્યુ છે. અને આ નવીનતમ સોંગમાં દુલકર સલમાનને જોવા મળી રહ્યા છે. હીરીયે ગીતના લિરિક્સ આદિત્ય શર્મા દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ સોંગનું સંગીત સૌરવ રોયે દ્વારા આપવામાં આવ્યુ છે. અને વીડિયોનું નિર્દેશન તાની તનવીરે કર્યું છે.

આ પણ વાંચો : Dhindhora Baje Re Song Lyrics : રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું નવુ સોંગ ઢીંઢોરા બાજે રેના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Heeriye Lyrics

હીરીયે હીરીયે આઆ

એક AC કેટલા વર્ષ સુધી વાપરી શકાય? ક્યારે બદલવું યોગ્ય છે, જાણો અહીં
તુલસીના છોડ પાસે કેમ દીવો પ્રગટાવવામાં આવે છે? જાણો કારણ
આજનું રાશિફળ તારીખ : 17-04-2025
Mongoose vs Snake : સાપ નોળિયાને કેમ હરાવી શકતો નથી? આ 5 કારણો છે
Train Historic Journey : ભારતની પહેલી ટ્રેનમાં કેટલા લોકોએ મુસાફરી કરી હતી?
Gold Price Prediction : એલર્ટ, 1,25,000 ને પર જશે સોનાનો ભાવ ! જાણો કારણ

હીરીયે હીરીયે આઆ

તેરી હોકે મરા

જીંદ જાન કરા

તેરી હોકે મરા

જીંદ જાન કરા

હીરીયે હીરીયે આઆ

હીરીયે હીરીયે આઆ

નીંદન વી તૂટ તૂટ ગઈ

ચૂંની મેં તારે રહિયાં

સોચન વિચા તેરીયાં પૈયાં

હાનિયા

સારી સારી રાત જગાવે

યાદ નુ જીકર તેરા વે

આયે ક્યૂં ના આયે સુબહ વે

હાનિયા

તેરી હોકે મરા

જીંદ જાન કરા

તેરી હોકે મરા

જીંદ જાન કરા

હીરીયે હીરીયે આઆ

હીરીયે હીરીયે આઆ

છેતી એ છેતી કરા

સોહને રાત ના લગે

આજા વે આજા

સોહને રાત ના લગે

છેતી એ છેતી કરા

સોહને રાત ના લંગે

આજા વે આજા

સોહને રાત ના લંગે

જત વી તૈનુ તકડી આન વે

અખિયાં વિ શુકર માનવે

કોલે આ દૂર ના જા વે

હાનિયા

પલકન દી કરકે છવાં

દિલ દે તૈનુ કોલ બિથાવન

તક તક તૈનુ ખૈરન પાવન

હાનિયા તેરી

હાનિયા તેરી

તેરી હાનિયા તેરી

તેરી હોકે મરા

જીંદ જાન કરા

તેરી હોકે મરા

જીંદ જાન કરા

હીરીયે હીરીયે આઆ

હીરીયે હીરીયે આઆ

હાં આ હાનિયા તેરી

હાં આ હાનિયા તેરી