જીના શીખાયા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો અને વીડિયો જુઓ

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. જીના શીખાયા સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. આ સોંગને ગુરુ રંધાવા અને પરંપરા ટંડન દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ ગીતના લિરિક્સ ગુરુ રંધાવા અને નિકેત પાંડે દ્વારા લખવામાં આવ્યા છે.

જીના શીખાયા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો અને વીડિયો જુઓ
| Updated on: Feb 09, 2024 | 4:38 PM

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. જીના શીખાયા સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. આ સોંગને ગુરુ રંધાવા અને પરંપરા ટંડન દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ ગીતના લિરિક્સ ગુરુ રંધાવા અને નિકેત પાંડે દ્વારા લખવામાં આવ્યા છે. આ ઉપરાંત સોંગમાં સાચેત અને પરંપરાએ મ્યુઝિક આપી છે. તેમજ આ સોંગમાં ગુરુ રંધાવા અને સાઈ એમ માંજરેકર જોવા મળે છે.

જીના શીખાયા સોંગ

તુ મૈનુ ચુરાયા કોઈ તેરે જૈસા ચોર નહી

તુ મૈનુ ચુરાયા કોઈ તેરે જૈસા ચોર નહી

મેરે જૈસે લાખોં હોંગે તેરે જૈસા હોર નહીં

તું મેનુ જીના શીખ્યા તન મેનુ જીના આયા

ઇશ્ક જિસ્મોં સે ઉપર યે તુને હૈ સમજાયા

તુ મેનુ જીના શીખ્યા તન મેનુ જીના આયા

ઇશ્ક જિસ્મોં સે ઉપર યે તુને હૈ સમજાયા

મર જૌં બાદ તેરે મેં ઉના કમઝોર નહીં

મેરે જૈસે લાખોં હોંગે તેરે જૈસા હોર નહીં

તેરે મુખડે તે હી આંખ મેરી રહેંડી એ

તું સોહના જગ તો એક ગલ કહેંડી એઈ

તેરે નામ દિયાં મેં તન

પા લાયયાં વાલિયાં

હાથન ઉત્તે રખ મેરે

માહિયા પાસે છે

મે તેનુ છડ કે ન જવાન

મે પૂરા ઇશ્ક નિભાવા

નામ નાલ અપને મે તન

નામ તેરા લખવાવન

મુખ્ય તેનુ ચડદ કે ના જવાન

મુખ્ય પૂરા ઇશ્ક નિભવન

નામ નાલ અપને મે તન

નામ તેરા લખવાવન

તેરે શિવ મૈનુ કોઈ બને

ઐસી કોઈ ડોર નહિ

મેરે જૈસે લાખોં હોંગે તેરે જૈસા હોર નહીં

તુ મૈનુ છુરાયા કોઈ તેરે જૈસા ચોર નહી

તુ મૈનુ છુરાયા કોઈ તેરે જૈસા ચોર નહી

મેરે જૈસે લાખોં હોંગે તેરે જૈસા હોર નહીં