Ek Zindagi Song Lyrics : અંગ્રેજી મીડિયમનું ફેમસ સોંગ ‘ એક જિંદગી’ ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે આપણે એક હિન્દી ફિલ્મના સોંગના લિરિક્સ જોઈશુ. ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ફેમસ સોંગ એક જિંદગીના સોંગ તનિષ્કા સંઘવી અને સચિન-જીગર દ્વારા ગાવામાં આવેલુ છે. જેમાં ઇરફાન ખાન, કરીના કપૂર ખાન અને રાધિકા જોવા મળી રહી છે.

Ek Zindagi Song Lyrics : અંગ્રેજી મીડિયમનું ફેમસ સોંગ  એક જિંદગી ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Ek Zindagi Song Lyrics
| Edited By: | Updated on: Aug 07, 2023 | 2:23 PM

Song Lyrics : આજે આપણે એક હિન્દી ફિલ્મના સોંગના લિરિક્સ જોઈશુ. ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ફેમસ સોંગ એક જિંદગીના સોંગ તનિષ્કા સંઘવી અને સચિન-જીગર દ્વારા ગાવામાં આવેલુ છે. જેમાં ઇરફાન ખાન, કરીના કપૂર ખાન અને રાધિકા જોવા મળી રહી છે. આ સોંગનું સંગીત સચિન-જીગર દ્વારા આપવામાં આવ્યું છે. જ્યારે આ સોંગના લિરિક્સ જીગર સરૈયા દ્વારા લખવામાં આવ્યા છે. અને વીડિયોનું નિર્દેશન હોમી અદાજાનિયા દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Jee Bhar Ke Tum Song lyrics : શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવેલા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Ek Zindagi Song

મૈં તો બાદલોં સે દૂર જાઉંગી

મૈં તો અપના હી સુર પાઉંગી

હૈ જો ક્રેઝી,ક્રેઝીસપને મેરે

સારે ચુન કે મૈં બન આઉંગી

હાં માના ઇસ દુનિયા કી હુ હી નહી મેં

અપની હી દુનિયા બનાઉંગી

કે એક જિંદગી મેરી

સૌ ખ્વાઈશાન

એક જિંદગી મેરી

સૌ ખ્વાઇશાન

મૈં પુરી કરા, મૈં પુરી કરા

મૈં પુરી કરા

કે એક જિંદગી મેરી

સૌ ખ્વાઈશાન

મૈં જીના, મૈં જીના

મૈં જીના મેં પુરી તરહ

મૈં જીના, મૈં જીના

મૈં જીના મેં પુરી તરહ

સાથ હી રોક હૈ ટોક હૈ

નોક હૈ ઝોક હૈ

પર દિલ મેં ફિર ભી આશા હૈ

હૈ ના, હૈ હા

લાઈફ થોડી હાર્ડ હૈ

આંધે કે કાર્ડ હૈ

હમ ભી તો સ્ટાર હૈ

હૈ ના

કે માના ઇસ દુનિયા કી હુ હી નહી મેં

અપની હી દુનિયા બનાઉંગી

હો ઓ, હો ઓ…

કે એક જિંદગી મેરી

સૌ ખ્વાઈશાન

મૈં જીના, મૈં જીના

મૈં જીના મેં પુરી તરહ

મૈં જીના, મૈં જીના

મૈં જીના મેં પુરી તરહ

હો ઓ, હો ઓ…

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો