Lo Aayi Barsaat Song Lyrics : દર્શન રાવલનું નવું સોંગ લો આયી બરસાત ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. દર્શન રાવલનો નવીનત્તમ આલ્બ દર્દનું નવુ સોંગ લો આયી બરસાત સોંગના લિરિક્સ જોઈશું, આ સોંગને દર્શન રાવલ દ્વારા ગાવામાં આવ્યુ છે. જ્યારે આ સોંગનું મ્યુઝિક લિજો જ્યોર્જ દ્વારા આપવામાં આવ્યું છે.

Lo Aayi Barsaat Song Lyrics : દર્શન રાવલનું નવું સોંગ લો આયી બરસાત ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Lo Aayi Barsaat Song
| Edited By: | Updated on: Jul 19, 2023 | 9:34 AM

Song Lyrics : આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. દર્શન રાવલનો નવીનત્તમ આલ્બ દર્દનું નવુ સોંગ લો આયી બરસાત સોંગના લિરિક્સ જોઈશું, આ સોંગને દર્શન રાવલ દ્વારા ગાવામાં આવ્યુ છે. જ્યારે આ સોંગનું મ્યુઝિક લિજો જ્યોર્જ દ્વારા આપવામાં આવ્યું છે. જ્યારે લો આયી બરસાત સોંગના લિરિક્સ યંગવીર દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે વીડિયોનું દિગ્દર્શન ધ્રુવલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Raat Baaki Song Lyrics : ફિલ્મ સત્યપ્રેમ કી કથાનું ‘રાત બાકી’ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Lo Aayi Barsaat Song

કોઈ મિલે તો મુઝકો બતાના

ઇશ્ક કરે જો મેરી તરહ

જાઓ કહાં સે લાઓગે ઐસા

તુજપે મારે જો મેરી તરહ

જાતે હો તો જાઓ ના

અબ ના રોકેંગે

અબ ના રોકેંગે

સોચા થા તેરે બારે મેં

હમ ના સોચેંગે

હમ ના સોચેંગે

લો આયી બરસાત

ફિર આયી તેરી યાદ

અબ હોંગે ​​બરબાદ

જો આયી બરસાત

લો આયી બરસાત

ફિર આયી તેરી યાદ

અબ હોંગે ​​બરબાદ

જો આયી બરસાત

કબ સે લગે હૈ હમ

આંસુ છુપાને મેં

મુઝ્સા ના કોયી ભી

તુટા હૈ જમાને મેં

બરસે બૂંદેન જો

કિતના રુલાતી હૈ

દર્દ સારા આશિકોં કા

બારશીં ક્યૂં લાતી હૈ

બાતોં મેં ફિર સે તેરી

હમ ના આયેંગે

હમ ના આયેંગે

સોચા થા મેરે હિસે મેં

ગમ ના આયેંગે

ગમ ના આયેંગે

લો આયી બરસાત

ફિર આયી તેરી યાદ

અબ હોંગે ​​બરબાદ

જો આયી બરસાત હાં..

લો આયી બરસાત

ફિર આયી તેરી યાદ

અબ હોંગે ​​બરબાદ

જો આયી બરસાત