Sajni Song Lyrics : અરિજિત સિંહનુ નવુ સોંગ સજનીના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ વીડિયો

આજે આપણે અપકમિંગ ફિલ્મ લાપતા લેડીઝનું નવુ સોંગ સજનીના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું.આ સોંગને અરિજિત સિંહ દ્વારા ગાવામાં આવ્યુ છે. સજની સોંગનું મ્યુઝિક રામ સંપથ દ્વારા આપવામાં આવ્યુ છે. આ સોંગના લિરિક્સ પ્રશાંત પાંડે દ્વારા લખવામાં આવ્યા છે.

Sajni Song Lyrics : અરિજિત સિંહનુ નવુ સોંગ સજનીના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ વીડિયો
| Updated on: Feb 12, 2024 | 5:06 PM

આજે આપણે અપકમિંગ ફિલ્મ લાપતા લેડીઝનું નવુ સોંગ સજનીના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું.આ સોંગને અરિજિત સિંહ દ્વારા ગાવામાં આવ્યુ છે. સજની સોંગનું મ્યુઝિક રામ સંપથ દ્વારા આપવામાં આવ્યુ છે. આ સોંગના લિરિક્સ પ્રશાંત પાંડે દ્વારા લખવામાં આવ્યા છે. આ ફિલ્મ અને સોંગમાં નિતાંશી ગોયલ,પ્રતિભા રાંતાએ જોવા મળ્યા છે.

Sajni Song Lyrics

ઓ સજની રે

કૈસે કટે દિન રાત

કૈસે હો તુજસે બાત

તેરી યાદ સતાવે રે

ઓ સજની રે

કૈસે કટે દિન રાત

કૈસે મિલે તેરા સાથ

તેરી યાદ તેરી યાદ
સતાવે રે

કૈસે ઘનેરે બદરા ઘીરે

તેરી કમી કી બારિશ લિયે

સેહલાબ જો મેરે સીને મેં હૈ

કોઈ બતાયે યે કૈસે થમે

તેરે બિના અબ કૈસે જીયે

ઓ સજની રે

કૈસે કટે દિન રાત

કૈસે હો તુજસે બાત

તેરી યાદ સતાવે રે

ઓ સજની રે

કૈસે કટે દિન રાત

કૈસે હો તુજસે બાત

તેરી યાદ તેરી યાદ

સતાવે રે
ઓ સજની રે