Tere Sang Yaara Song Lyrics : અક્ષય કુમાર અને ઈલિયાના ડીક્રુઝનું તેરે સંગ યારા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ Video

|

Sep 09, 2023 | 9:18 AM

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. ફિલ્મ રુસ્તમનું ફેમસ સોંગ તેરે સંગ યારાના લિરિક્સ જોઈશું. આ સોંગ આતિફ અસલમ દ્વારા ગાવામાં આવ્યુ છે. આ સોંગનું મ્યુઝિક આર્કો દ્વારા આપવામાં આવ્યુ છે. તેમજ આ સોંગના લિરિક્સ મનોજ મુન્તાશીર દ્વાર લખવામાં આવ્યા છે. ફિલ્મ રુસ્તમમાં અક્ષય કુમાર અને ઈલિયાના ડીક્રુઝ જોવા મળે છે.

Tere Sang Yaara Song Lyrics : અક્ષય કુમાર અને ઈલિયાના ડીક્રુઝનું તેરે સંગ યારા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ Video
Happy Birthday Akshay Kumar

Follow us on

Happy Birthday Akshay Kumar : આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. ફિલ્મ રુસ્તમનું ફેમસ સોંગ તેરે સંગ યારાના લિરિક્સ જોઈશું. આ સોંગ આતિફ અસલમ દ્વારા ગાવામાં આવ્યુ છે. આ સોંગનું મ્યુઝિક આર્કો દ્વારા આપવામાં આવ્યુ છે. તેમજ આ સોંગના લિરિક્સ મનોજ મુન્તાશીર દ્વાર લખવામાં આવ્યા છે. ફિલ્મ રુસ્તમમાં અક્ષય કુમાર અને ઈલિયાના ડીક્રુઝ જોવા મળે છે.

આ પણ વાંચો : Behna Ne Bhai Ki Kalai Se Song Lyrics : રક્ષાબંધનના પાવન તહેવાર પર બેહના ને ભાઈ કી કલાઈ સે સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

 

IPL જોવાથી જલદી ખતમ નહીં થાય તમારો ડેટા ! આ સેટિંગ્સ કરી લો ચાલુ
આજનું રાશિફળ તારીખ : 23-03-2025
IPLમાં ચોગ્ગા કરતા છગ્ગા વધુ ફટકારે છે આ ખેલાડીઓ
Video : સચિનની લાડલી સારા તેંડુલકરે શાહરૂખ ખાનની કરી કોપી
Jioએ કરોડો યુઝર્સનું ટેન્શન કર્યુ દૂર ! લાવ્યું 90 દિવસનો પ્લાન, IPL જોઈ શકશો ફ્રી
IPLની કોઈપણ સિઝનમાં પહેલા બોલ પર નથી થયો આ કમાલ

Tere Sang Yaara Song

તેરે સંગ યારા ખુશ રંગ બહારા

તૂ રાત દીવાની મૈ જરદ સિતારા

ઓ કરમ ખુદાયા હૈ તુજે મુજસે મિલાયા હૈ

તુઝ પે મર કે હી તો મુઝે જીના આયા હૈ

ઓ તેરે સંગ યારા ખુશ રંગ બહારા

તૂ રાત દીવાની મૈ જરદ સિતારા

ઓ તેરે સંગ યારા ખુશ રંગ બહારા

મેં તેરા હો જાઓં જો તુ કર દે ઈશારા

કહીં કિસી ભી ગલી મેં જાઉં મેં

તેરી ખુશ્બૂ સે ટકરાઉં મેં

હર રાત જો આતા હૈ મુજે વો ખ્વાબ તૂ

તેરા મેરા મીના દસ્તુર હૈ

તેરે હોને સે મુઝમે નૂર હૈ

મેં હું સૂના સા એક આસામાન મહેતાબ તૂ

ઓ કરમ ખુદાયા હૈ તુજે મૈને જો પાયા હૈ

તુઝ પે માર કે હી તો મુઝે જીના આયા હૈ

ઓ તેરે સંગ યારા ખુશ રંગ બહારા

તૂ રાત દીવાની મૈ જરદ સિતારા

ઓ તેરે સંગ યારા ખુશ રંગ બહારા

તેરે બિન અબ તો ના જીના ગવારા

મૈને છોડે હૈ બાકી સારે રાસ્તે

બસ આયા હું તેરે પાસ રે

મેરી આંખ મેં તેરા નામ હૈ પહચાન લે

સબ કુછ મેરે લિયે તેરે બાદ હૈ

100 બાતોં કી એક બાત હૈ

મૈં ના જાઉંગા કભી તુજે છોડ કે યે જાન લે

ઓ કરમ ખુદાયા હૈ તેરા પ્યાર જો પાયા હૈ

તુઝ પે મર કે હી તો મુઝે જીના આયા હૈ

ઓ તેરે સંગ યારા ખુશ રંગ બહારા

તૂ રાત દીવાની મૈ જરદ સિતારા

ઓ તેરે સંગ યારા ખુશ રંગ બહારા

મેં બહતા મુસાફિર પણ તેહારા કિનારા