Photos : સાત વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ ગઈ રાની ચેટર્જી ! અભિનેત્રીનો ટ્રાન્સફોર્મેશન લુક જોઈને તમે પણ ચોંકી જશો

|

Sep 24, 2021 | 5:24 PM

મળતી માહિતી અનુસાર બિગ બોસ (Bigg Boss)દ્વારા આ વર્ષેની સિઝનને લઈને ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ રાનીએ શો માટે ના કહી દીધી છે.

1 / 5
અભિનેત્રી રાની ચેટર્જી ભોજપુરી સિનેમાની મશહુર એક્ટ્રેસ છે. રાની તેની જબરદસ્ત એક્ટિંગ દ્વારા ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. તાજેતરમાં, રાનીએ ઇન્સ્ટાગ્રામ પર બે ચોંકાવનારા ફોટા શેર કર્યા છે.

2 / 5
પોતાની એક્ટિંગથી ચાહકોને દીવાના બનાવનારી રાની સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.

3 / 5
તાજેતરમાં, રાનીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટામાં, તેનું અદભુત ટ્રાન્સફોર્મશન જોવા મળી રહ્યુ છે.

4 / 5
અભિનેત્રી રાનીએ તેના વર્ષ 2014 અને 2020 ના ફોટા શેર કર્યા છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે અભિનેત્રીએ સાત વર્ષમાં કેટલું વજન ઘટાડ્યું છે.

5 / 5
અભિનેત્રીનો નવો ટ્રોન્સફોર્મર લુક જોઈને સૌ કોઈને આશ્વર્ય થઈ રહ્યુ છે.

Published On - 5:23 pm, Fri, 24 September 21

Next Photo Gallery