રાજકુમાર રાવે પોતાના લગ્નની અનસીન તસવીરો કરી શેર, પત્રલેખા સાથે મસ્તી કરતા જોવા મળ્યા અભિનેતા, જુઓ Photos

|

Nov 20, 2021 | 7:33 PM

અભિનેતા રાજકુમાર રાવ અને પત્રલેખા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે, ત્યારે હાલ સોશિયલ મીડિયા પર રાજકુમાર રાવે તેના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે.

1 / 6
રાજકુમાર રાવે 15 નવેમ્બરના રોજ ચંદીગઢમાં તેની ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે લગ્ન કર્યા હતા. અભિનેતાએ હાલ સોશિયલ મીડિયા પર તેના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે.

2 / 6

તસવીરમાં રાજકુમાર રાવ પત્રલેખા સાથે મસ્તી કરતો જોવા મળે છે. આ તસવીરોમાં રાજકુમાર અને પત્રલેખા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

3 / 6

આ તસવીરો શેર કરતાં રાજકુમારે કેપ્શનમાં બે હાર્ટ ઈમોજી પોસ્ટ કર્યા છે. ચાહકોને રાજકુમાર અને પત્રલેખાની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. તેની તસવીરોને 8 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.

4 / 6

પત્રલેખાની બહેન પર્ણલેખાએ પણ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે. જેમાં રાજકુમાર પરિવાર સાથે તે મસ્તી કરતી જોવા મળે છે.

5 / 6

પત્રલેખાની બહેને રાજકુમારનું પરિવારમાં સ્વાગત કર્યું છે. ફોટો શેર કરતા તેણે લખ્યું" રાજ પરિવારમાં આપનું સ્વાગત છે "

6 / 6
તમને જણાવી દઈએ કે, રાજકુમાર અને પત્રલેખાના લગ્નમાં તેમના કેટલાક ખાસ મિત્રોએ હાજરી આપી હતી. જેમાં ફરાહ ખાન, હુમા કુરેશી, અદિતિ રાવ હૈદરી અને સાકિબ સલીમનો સમાવેશ થાય છે.

Next Photo Gallery