RRRનું ટ્રેલર રિલીઝ થયા બાદ બાહુબલી ફિલ્મ થઈ ટ્રેન્ડ, શું રામચરણ અને જુનિયર NTRની ફિલ્મ બાહુબલીને આપશે ટક્કર ?

|

Dec 10, 2021 | 1:23 PM

RRRનું ટ્રેલર જબરદસ્ત એક્શનથી ભરપૂર છે. રાજામૌલીએ ફિલ્મનાએક્ટર રામ ચરણ અને જુનિયર NTR ને અલૌકિક શક્તિઓ ધરાવતા મનુષ્યો તરીકે દર્શાવ્યા છે.

RRRનું  ટ્રેલર રિલીઝ થયા બાદ બાહુબલી ફિલ્મ થઈ ટ્રેન્ડ, શું રામચરણ અને જુનિયર NTRની ફિલ્મ બાહુબલીને આપશે ટક્કર ?
RRR Trailer Release

Follow us on

RRR Trailer : લાખો લોકો રામ ચરણ(Ram Charan) , જુનિયર એનટીઆર(Junior NTR) , અજય દેવગણ (Ajay Devgan) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) સ્ટારર ફિલ્મ RRRના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આખરે ચાહકોનો આ ઈંતજાર પૂરો થયો છે. રાજમૌલીની ફિલ્મ RRRનું ગુરુવારે ટ્રેલર રિલીઝ થયુ હતું,આ ટ્રેલર જોઈને ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે.તમને જણાવી દઈએ કે, આ મોસ્ટ અવેટેડ ફિલ્મ 7 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.

 ટ્રેલર એક્શનથી ભરપૂર

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

2 મિનિટ 44 સેકન્ડનું આ ટ્રેલર જબરદસ્ત એક્શનથી ભરેલું છે. રાજામૌલીએ તેમના એક્ટર અલ્લુરી સીતારામ રાજુ એટલે કે રામ ચરણ અને કોમારામ ભીમ એટલે કે જુનિયર NTR ને અલૌકિક શક્તિઓ ધરાવતા મનુષ્યો તરીકે દર્શાવ્યા છે. ટ્રેલર જોયા બાદ ઘણા લોકો આ ફિલ્મની તુલના બાહુબલી સાથે કરી રહ્યા છે .પ્રતિક્રિયા આપતા અબે કુરુવિલા નામના યુઝરે લખ્યું, ‘બાહુબલી પછીનું RRR ટ્રેલર ખૂબ જ રોમાંચક છે… હવે લાગે છે બોલિવૂડ સમાપ્ત થઈ જશે, તમે સાઉથ સિનેમાને મેચ કરી શકતા નથી….!

યોગ નામના યુઝરે લખ્યું, #RRR ટ્રેલર …..આ ફિલ્મ રોકર્ડ તોડી નાખશે, પરંતુ Electrifying Goosebumps અને સ્કેલના સંદર્ભમાં તેનો બાહુબલી ટ્રેલર સાથે કોઈ મેળ નથી ! મોટાભાગના યુઝર્સ ટ્વિટર પર રાજામૌલીની બંને મોટા બજેટની ફિલ્મો બાહુલી અને RRRરના પોસ્ટર શેર કરીને સરખામણી કરતા જોવા મળી રહ્યા છે.

યુઝર્સ આ રીતે સરખામણી કરી રહ્યા છે

 

આ પણ વાંચો : Vicky and Katrina : વિકી કૌશલ અને કેટરીના કૈફ ખાનગી હેલિકોપ્ટર દ્વારા જયપુર જવા રવાના, જુઓ Photos

આ પણ વાંચો : Vicky-Katrina Wedding : લગ્ન દરમિયાન ઈમોશનલ થઈ કેટરિના કૈફ, વિકીએ આ રીતે સંભાળી કેટરીનાને….!

Published On - 1:11 pm, Fri, 10 December 21

Next Article