
બોલીવૂડની ડાન્સિંગ ક્વિન નોરા ફતેહી (Nora Fatehi) પોતાની અદાનો જાદૂ ફેન્સ પર ચલાવે છે. તેને એક વાર જોવા માટે તેના ફેન્સ હંમેશા ઉત્સુક રહે છે.

આમ તો નોરા પોતાના બોલ્ડ અંદાજ માટે ઓળખાય છે, પરંતુ આ વખતે તે દેશી લુકમાં જોવા મળી.

તેનો આ ભારતીય લુક તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

હાલમાં જ નોરા એક ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી

આ ડ્રેસમાં તેનો અંદાજ વખાણને લાયક હતો. તેના આ લુકના ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે.

નોરા જલ્દી જ ફિલ્મ ભુજમાં એક અલગ અંદાજમાં જોવા મળશે.

નોરાએ તેના કરિયરની શરૂઆત બિગ બોસના શોથી કરી હતી

'દિલબર દિલબર' ગીતથી તેને બોલીવૂડમાં ઓળખાણ મળી.