Photos: કિયારા અડવાણીએ ગોહર ખાનની સાડીને કરી કોપી, જાણો કેટલી છે કિંમત

|

Jul 26, 2021 | 11:29 PM

હાલમાં જ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ 'શેરશાહ'નું ટ્રેલર રિલીઝ થયું છે. તે ફિલ્મના ટ્રેલરના પ્રમોશન માટે તે ગઈકાલે એટલે કે કારગિલ વિજય દિવસના એક દિવસ પહેલા કારગિલ ગઈ હતી. આ દરમિયાન કિયારાએ એક એથરલ એમ્બ્રોઈડરી વાળી સાડી પહેરી હતી.

1 / 8
કિયારા અડવાણી (Kiara Advani) અને તેના કથિત બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ 'શેરશાહ'નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે, જેના સેલિબ્રેશનમાં હાલ બંને વ્યસ્ત છે.

2 / 8
તેની ફિલ્મના ટ્રેલરના પ્રમોશન માટે તે ગઈકાલે એટલે કે કારગિલ વિજય દિવસના એક દિવસ પહેલા કારગિલ ગઈ હતી. આ દરમિયાન કિયારાએ એક એથરલ એમ્બ્રોઈડરી વાળી સાડી પહેરી હતી.

3 / 8
રવિવારે ફિલ્મના ટ્રેલરના પ્રમોશન દરમિયાન કિયારા ઓફ-વ્હાઈટ સાડીમાં જોવા મળી હતી. કિયારાની આ સાડી પ્રેમ્યા લેબલની છે.

4 / 8
ફિલ્મના ટ્રેલર પ્રમોશન દરમિયાન કિયારાએ જે સાડી પહેરી હતી તે જ સાડી ઘણા સમય પહેલા ગૌહર ખાને (Gauhar Khan) પહેરી હતી.

5 / 8
કિયારાએ આ સાડીની સાથે કોર્સેટ-સ્ટાઈલ નેકલાઈનવાળું બ્લાઉઝ પહેર્યુ હતુ. સાથે તેમણે સિગ્નેચર ડ્રોપ ઈયરિંગ્સ પહેરી હતી. જેમાં પૉપ કલર્સની સાથે ગોલ્ડ અને બ્લૂ સ્ટોન પણ હતા.

6 / 8
28 વર્ષની કિયારાએ જે સાડી પહેરી હતી તે ખૂબ મોંઘી હતી. જો તમે પણ આ સાડીને તમારા કલેક્શનમાં સામેલ કરવા માંગો છો તો તમારે તેના માટે 66,000 રૂપિયા ખર્ચવા પડશે.

7 / 8
કિયારા અડવાણી આ સાડીમાં એકદમ સુંદર લાગી રહી છે.

8 / 8
કિયારા અડવાણી આ પહેલા પણ ઘણી વખત સાડીમાં નજરે આવી ચૂકી છે.

Next Photo Gallery