VIDEO: બોલિવુડ સ્ટાર્સ અનુપ્રિયા સાથે TV9ની ખાસ વાતચીત, જાણો શું છે તેના ડ્રીમ પ્રોજેકટ?

બોલિવૂડ સ્ટાર્સ અનુપ્રિયા સાથે Tv9એ ખાસ વાતચીત કરી છે. અનુપ્રિયાએ ફિલ્મ પદ્માવતમાં નાગમતીનું કિરદાર નિભાવ્યું હતું. તો ફિલ્મ ‘ટાઇગર જિંદા હૈ’માં સલમાન સાથે પણ કામ કર્યું છે. અનુપ્રિયાના મતે વેબ સિરીઝ અને ફિલ્મમાં તફાવત છે. અનુપ્રિયા બોલિવૂડમાં એક પછી એક નવા કિરદાર સાથે પરદા પર આવી રહી છે. ત્યારે અનુપ્રિયાના ડ્રીમ પ્રોજેકટ શું છે અને […]

VIDEO: બોલિવુડ સ્ટાર્સ અનુપ્રિયા સાથે TV9ની ખાસ વાતચીત, જાણો શું છે તેના ડ્રીમ પ્રોજેકટ?
| Edited By: | Updated on: Aug 26, 2019 | 1:00 PM

બોલિવૂડ સ્ટાર્સ અનુપ્રિયા સાથે Tv9એ ખાસ વાતચીત કરી છે. અનુપ્રિયાએ ફિલ્મ પદ્માવતમાં નાગમતીનું કિરદાર નિભાવ્યું હતું. તો ફિલ્મ ‘ટાઇગર જિંદા હૈ’માં સલમાન સાથે પણ કામ કર્યું છે. અનુપ્રિયાના મતે વેબ સિરીઝ અને ફિલ્મમાં તફાવત છે. અનુપ્રિયા બોલિવૂડમાં એક પછી એક નવા કિરદાર સાથે પરદા પર આવી રહી છે. ત્યારે અનુપ્રિયાના ડ્રીમ પ્રોજેકટ શું છે અને આગામી કયા નવા કિરદાર સાથે લોકો સમક્ષ આવશે, જુઓ ખાસ વાતચીત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Published On - 12:57 pm, Mon, 26 August 19

Follow Us