Nazar Lag Jayegi Song Lyrics : જાવેદ અલી દ્વારા ગાવામાં આવેલું “નઝર લગ જાયેગી” સોન્ગના ફુલ Lyrics વાંચો

|

Feb 27, 2023 | 7:50 AM

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે.

Nazar Lag Jayegi Song Lyrics : જાવેદ અલી દ્વારા ગાવામાં આવેલું નઝર લગ જાયેગી સોન્ગના ફુલ Lyrics વાંચો

Follow us on

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Piya Re Song Lyrics: દર્શન રાવલ દ્વારા ગાવામાં આવેલુ “Piya Re”ના ફુલ Lyrics વાંચો

ફિલ્મ ભોલાનું “નઝર લગ જાયેગી” ગીત જાવેદ અલી દ્વારા ગાવામાં આવેલું એકદમ નવું હિન્દી સોન્ગ છે. આ સોન્ગમાં અજય દેવગણ અને અમલા પાઉલ જોવા મળે છે . નઝર લગ જાયેગી ગીતના શબ્દો ઇર્શાદ કામિલ દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે તેનું સંગીત રવિ બસરૂરે આપ્યું છે અને વીડિયોનું નિર્દેશન અજય દેવગણે કર્યું છે .

કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Nazar Lag Jayegi Lyrics

નજર લગ જાયેગી,
નજર લગ જાયેગી,
નજર લગ જાયેગી મેરી તુઝે,
ઈતના ભી ચાહો ના મુઝે.

નજર લગ જાયેગી,
નજર લગ જાયેગી,
નજર લગ જાયેગી મેરી તુઝે,
ઇતના સારાહો ના મુઝે.

સપનોં કી ઝાલર,
પલકોને પે બિખરી હૈ,
તુઝસે મેરી સુબહ નિખરી હૈ.

તુઝે દેખને કી હૈ આદતેં,
તેરી ખ્વાહિશેં હૈં ઇબાદતેં,
દે ચાહતોં કી ઇજાઝતેં,
તેરા હોના ભી હૈ એક હુનર.

નજર લગ જાયેગી,
નજર લગ જાયેગી,
નજર લગ જાયેગી મેરી તુઝે,
ઈતના ભી ચાહો ના મુઝે.

યે હાથ મેં હૈ જો લિખા,
વો કિસી કો ના દેખા,
ક્યૂં હાથ મેરા,
આકે દેખ લે.

મૈં તુમ્હારા સાયા હૂં,
સાથ રહેને આયા હૂં,
શામ હો યા હો સવેરા,
આકે દેખ લે.

ચૂપ ચપ હૂં પર સાથ હૂં,
તેરા હાલ હૂં હાલાત હું,
દિલ મેં ચલે ધડકન તલે,
જો હર ઘડી મેં વો બાત,
હું ચાહે માને તુ યા માને ના.

નજર લગ જાયેગી,
નજર લગ જાયેગી,
નજર લગ જાયેગી મેરી તુઝે,
ઈતના ભી ચાહો ના મુઝે.

નજર લગ જાયેગી,
નજર લગ જાયેગી,
નજર લગ જાયેગી મેરી તુઝે,
ઇતના સારાહો ના મુઝે.

હો હો હો હો…

 

************************************************************************************************************

Nazar Lag Jayegi
Nazar Lag Jayegi
Nazar Lag Jayegi Meri Tujhe
Itna Bhi Chaho Na Mujhe

Nazar Lag Jayegi
Nazar Lag Jayegi
Nazar Lag Jayegi Meri Tujhe
Itna Saraho Na Mujhe

Sapnon Ki Jhalar
Palkon Pe Bikhri Hai
Tujhse Meri Subah Nikhri Hai

Tujhe Dekhne Ki Hain Aadatein
Teri Khwahishein Hain Ibadatein
De Chahaton Ki Ijazatein
Tera Hona Bhi Hai Ek Hunar

Nazar Lag Jayegi
Nazar Lag Jayegi
Nazar Lag Jayegi Meri Tujhe
Itna Bhi Chaho Na Mujhe

Yeh Haath Mein Hai Jo Likha
Woh Kisi Ko Na Dikha
Dekhti Kyun Haath Mera
Aake Dekh Le

Main Tumhara Saya Hoon
Saath Rehne Aaya Hoon
Shaam Ho Ya Ho Savera
Aake Dekh Le

Chup Chap Hoon Par Saath Hoon
Tera Haal Hoon Halaat Hoon
Dil Mein Chale Dhadkan Tale
Jo Har Ghadi Main Woh Baat Hoon
Chahe Maane Tu Ya Maane Na

Nazar Lag Jayegi
Nazar Lag Jayegi
Nazar Lag Jayegi Meri Tujhe
Itna Bhi Chaho Na Mujhe

Nazar Lag Jayegi
Nazar Lag Jayegi
Nazar Lag Jayegi Meri Tujhe
Itna Saraho Na Mujhe

Ho Ho Ho Ho…

 

Next Article