
મૌની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, અભિનેત્રી તેના ચાહકો માટે ખાસ ફોટા શેર કરતી જોવા મળે છે.

તેના દરેક ફોટામાં મૌની એક અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. આપને જણાવી દઈએ કે આ તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું છે કે, એક સારા વ્યક્તિ બનો, પરંતુ તેને સાબિત કરવામાં સમય બગાડો નહીં.

મૌનીને નાગિન અને દેવો કે દેવ મહાદેવ સિરિયલથી ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો હતો.
Published On - 2:03 pm, Thu, 12 August 21