સંગીતની દુનિયામાં પોતાની અલગ ઓળખ ઉભી કરનાર આર ડી બર્મન સાહેબનો આવતી કાલે જન્મ દિવસ છે. 27 જૂન 1939માં કોલકાતામાં જન્મા હતા પંચમ દા. જેમનુ સાચુ નામ રાહુલ દેવ બર્મન છે જે બોલિવુડમાં આર ડી બર્મન અને પંચમ દાના નામથી પ્રખ્યાત હતા. સંગીત તેમને વિરાસતમાં મળ્યુ હતુ. ત્યારે આજે તેમના જન્મ દિવસ પર અમે તેમનુ મોસ્ટ પોપ્યુલર ફિલ્મ સોલેનું હિટ સોન્ગ મેહબુબા મેહબુબા લઈના લિરિક્સ લઈનને આવ્યા છે.
આર ડી બર્મન જેમને આખી દુનિયા પંચમ તરીકે ઓળખે છે જેઓ બાળપણથી જ સંગીતના ઘણા શોખીન હતા, તેમણે બોલિવુડમાં અનેક ગીતો ગાયા છે. ત્યારે આજનું આ ગીત પણ તેમાનું જ એક ગીત છે. જેનો વીડિયો અને લિરિકસ આજના આ લેખમાં છે.
હો ઓહ, ઓહ, ઓહ, ઓહ, ઓહ
મહેબૂબા એ મહેબૂબા
ઓહ, મહેબૂબા એ મહેબૂબા
મહેબૂબા એ મહેબૂબા હૂ હૂ
ગુલશન મેં ગુલ ખિલતે હૈ
જબ સેહરા મેં મિલતે હૈ
ગુલશન મેં ગુલ ખિલતે હૈ
જબ સેહરા મેં મિલતે હૈ
મૈં ઔર તુ
મહેબૂબા એ મહેબૂબા
મહેબૂબા એ મહેબૂબા હૂ હૂ
ગુલશન મેં ગુલ ખિલતે હૈ
જબ સેહરા મેં મિલતે હૈ
ગુલશન મેં ગુલ ખિલતે હૈ
જબ સેહરા મેં મિલતે હૈ
મૈં ઔર તુ
ફૂલ બહારોં સે નિકલા, ચાંદ સિતારોં સે નિકલા
ફૂલ બહારોં સે નિકલા, ચાંદ સિતારોં સે નિકલા
દિન દૂબા
ઓહ, મહેબૂબા એ મહેબૂબા
મહેબૂબા એ મહેબૂબા હૂ હૂ
ગુલશન મેં ગુલ ખિલતે હૈ
જબ સેહરા મેં મિલતે હૈ
ગુલશન મેં ગુલ ખિલતે હૈ
જબ સેહરા મેં મિલતે હૈ
મૈં ઔર તુ
હુસનુ ઇશ્ક કી રાહોં મેં, બાહોં મેં નિગાહોં મેં
હુસનુ ઇશ્ક કી રાહોં મેં, બાહોં મેં નિગાહોં મેં
દિલ દૂબા
ઓહ, મહેબૂબા એ મહેબૂબા
મહેબૂબા એ મહેબૂબા હૂ હૂ
ગુલશન મેં ગુલ ખિલતે હૈ
જબ સેહરા મેં મિલતે હૈ
ગુલશન મેં ગુલ ખિલતે હૈ
જબ સેહરા મેં મિલતે હૈ
મૈં ઔર તુ
મહેબૂબા એ મહેબૂબા, મહેબૂબા એ મહેબૂબા
મહેબૂબા એ મહેબૂબા, મહેબૂબા એ મહેબૂબા
ઓહ, ઓહ ઓહ