Mayya Mayya Song Lyrics: મલ્લિકા શેરાવતનું માયા માયા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. માયા માયા સોંગ ગુરુ ફિલ્મનું ફેમસ સોંગ છે. આ સોંગના લિરિક્સ ગુલઝાર દ્વારા લખવામાં આવ્યા છે. તેમજ આ સોંગને મરિયમ ટોલર, ચિન્મય અને કીર્તિ સગઠિયા દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ સોંગનું મ્યુઝિક એ.આર.રહેમાન દ્વારા આપવામાં આવ્યુ છે. તેમજ આ સોંગમાં મલ્લિકા શેરાવત અને અભિષેક બચ્ચન પણ જોવા મળે છે.

Mayya Mayya Song Lyrics: મલ્લિકા શેરાવતનું માયા માયા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Happy Birthday Mallika Sherawat
| Edited By: | Updated on: Oct 24, 2023 | 1:25 PM

Mallika Sherawat Birthday : આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. માયા માયા સોંગ ગુરુ ફિલ્મનું ફેમસ સોંગ છે. આ સોંગના લિરિક્સ ગુલઝાર દ્વારા લખવામાં આવ્યા છે. તેમજ આ સોંગને મરિયમ ટોલર, ચિન્મય અને કીર્તિ સગઠિયા દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ સોંગનું મ્યુઝિક એ.આર.રહેમાન દ્વારા આપવામાં આવ્યુ છે. તેમજ આ સોંગમાં મલ્લિકા શેરાવત અને અભિષેક બચ્ચન પણ જોવા મળે છે.

આ પણ વાંચો : Mallika Birthday: ફિલ્મોમાં આવતા પહેલા મલ્લિકા શેરાવત હતી એર હોસ્ટેસ, જાણો જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી વાતો

Song Lyrics :

યા એ યા એ યે

તુ નીલ સમુંદર હૈ

તુ નીલ સમુંદર હૈ

મેં રેત કા સાહિલ હુ

મેં રેત કા સાહિલ હુ

હે હે હે

આઘોષ મેં લે લે

મે ડર સે પ્યાસી હુ

એક સૌદા રાત કા

એક કૌડી ચાંદ કી

ચાહે તો ચૂમ લે

તુ થોડી ચાંદ કી

એક સૌદા રાત કા

એક કૌડી ચાંદ કી

ચાહે તો ચૂમ લે

તુ થોડી ચાંદ કી

એક ચાંદ કી કશ્તી મેં

ચલ પાર ઉતરના હૈ

તુ હલકે હલકે ખેના

દરિયા ના છલકે

માયા માયા ગુલાબી

તારેં ચુન લે સારે ચુન

માયા માયા કી જીસ્મ કે માફી

મેં દર્દોં કે મારે ચુનલે

માયા માયા ગુલાબી

તારેં ચુન લે સારે ચુન

માયા માયા કી જીસ્મ કે માફી

મેં દર્દોં કે મારે ચુનલે

માયા માયા આલે એ

હા હા એ હા હા

એક સૌદા રાત કા

એક કૌડી ચાંદ કી

ચાહે તો ચૂમ લે

તુ તોડી ચાંદ કી

એક મેઘ કી કષ્ટી

મે ચલ પાર ઉતરના હૈ

તુ હલકે હલકે ખેના

દરિયા ના ચલકે

માયા માયા આલે આલે આહે

અહેમૈયા મૈયા આલે

આહે આહે આહે આહે

વાલીડા વાલીડા છે

માયા માયા આલે આલે આહે

અહેમૈયા મૈયા આલે

આહે આહે આહે આહે

વાલીડા વાલીડા છે