ટ્વીટર પર ટ્રેન્ડ થઇ રહ્યુ છે #BoycottBiggBoss15, સુશાંત સિંહ રાજપુત સાથે જોડવામાં આવી રહ્યો છે મામલો

|

Oct 02, 2021 | 3:48 PM

શો વિશે રિયા ચક્રવર્તીનું નામ પણ બહાર આવી રહ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું હતું કે રિયા પણ શોમાં જોડાવા જઇ રહી છે. એટલું જ નહીં, સમાચાર આવી રહ્યા હતા કે અભિનેત્રીને આ શો માટે દર અઠવાડિયે 35 લાખ રૂપિયા મળી રહ્યા છે.

ટ્વીટર પર ટ્રેન્ડ થઇ રહ્યુ છે #BoycottBiggBoss15, સુશાંત સિંહ રાજપુત સાથે જોડવામાં આવી રહ્યો છે મામલો
#BoycottBiggBoss15 is Trending on Twitter

Follow us on

સલમાન ખાને (Salman Khan) હોસ્ટ કરેલા શો બિગ બોસને (Bigg Boss) પ્રેક્ષકો ખૂબ પસંદ કરે છે. સલમાન ઘણા વર્ષોથી આ શોને હોસ્ટ કરી રહ્યો છે. હવે બિગ બોસની 15 મી સીઝન આજથી એટલે કે શનિવાર રાતથી શરૂ થશે. આજે શોનું પ્રીમિયર છે, પરંતુ શો શરૂ થાય તે પહેલા જ તેનો બહિષ્કાર કરવાની માંગ છે.

ટ્વિટર પર બિગ બોસ 15 નો બહિષ્કાર કરો (Boycott Bigg Boss 15) ટ્રેન્ડ થવા લાગ્યુ છે. દરેક લોકો જુદા જુદા કારણો આપીને શોનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. ભલે દરેકનું કારણ અલગ હોય, પરંતુ દરેકની માંગ છે કે શો પર પ્રતિબંધ મુકવો જોઈએ.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

રણવીર પ્રીમિયરમાં આવશે

પ્રીમિયરમાં રણવીર સિંહ (Ranveer singh) પણ આવશે. ખરેખર, રણવીર તેના શો ધ બિગ પિક્ચરના પ્રમોશન માટે આવશે. આ સિવાય શોનો બીજો પ્રોમો પણ સામે આવ્યો છે જેમાં અસીમ રિયાઝ તેના ભાઈ ઉમરને મુકવા આવ્યો હતો.

આ પણ વાંચો –

TV9 EXCLUSIVE : 35 વર્ષ પહેલા, આ દિવસે રાજઘાટ પર, રાષ્ટ્રપતિ, ગૃહ મંત્રીની સામે, વડા પ્રધાન પર ગોળીનો વરસાદ થયો હતો

આ પણ વાંચો –

Deepika padukone ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ માટે ‘ગ્લોબલ અચીવર્સ એવોર્ડ’ મેળવનાર પ્રથમ ભારતીય અભિનેત્રી બની!

આ પણ વાંચો –

Jal Jivan Mission App Launched: PM મોદીએ લોન્ચ કરી જલ જીવન મિશન એપ, પાણી સમિતિઓ અને ગ્રામ પંચાયતો સાથે કર્યો વર્ચ્યુયલ વાર્તાલાપ

Published On - 12:14 pm, Sat, 2 October 21

Next Article