કેટરીના કૈફે માલદીવ્સમાં ઉજવ્યો જન્મદિવસ, પરિવાર અને મિત્રો સાથેના ફોટો કર્યા શેર, વિકી કૌશલ ફોટોઝમાંથી ગાયબ

|

Nov 02, 2023 | 6:28 PM

અભિનેત્રી કેટરિના કૈફ ભારતની બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. આજે કેટરિના કૈફનો 39મો જન્મદિવસ (Katrina Kaif Birthday) છે. તે તેના પતિ વિક્કી કૌશલ અને તેના પરિવાર-મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરવા માલદીવ્સ ગઈ છે.

1 / 5
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. તે વિક્કી કૌશલ અને તેના પરિવાર-મિત્રો સાથે માલદીવ્સમાં છે.  તે તેના જન્મદિવસને શ્રેષ્ઠ રીતે માણી રહી છે. તેણે કેટલાક ફોટો શેર કર્યા છે. તેના કેપ્શનમાં લખ્યુ છે કે , બર્થ ડે વાલા દિન.

2 / 5
ફોટોઝમાં કેટરિના કૈફ તેની લેડી ગેંગ સાથે જોવા મળી રહી છે. પરંતુ આ ફોટોઝમાં તેનો પતિ વિક્કી કૌશલ ગાયબ છે. આ ફોટોઝમાં કેટરિના કૈફની સ્ટાઈલ ખૂબ જ અનોખી લાગી રહી છે. તે વ્હાઇટ કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

3 / 5
જોકે વિક્કી કૌશલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની પત્ની અભિનેત્રી કેટરિના કૈફનો ફોટો શેર કર્યો છે. પરંતુ સવાલ એ છે કે તે આ ફોટોઝમાં શા માટે તે સામેલ નથી?

4 / 5
સોશિયલ મીડિયા પર લાંબા સમય બાદ કેટરીના કૈફે પોતાના ફોટો શેર કર્યા છે. આ ફોટોઝ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

5 / 5
કેટરીના કૈફના જન્મદિવસ પર તેના ચાહકોએ પણ તેને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.ચાહકો ઉપરાંત બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ ઈન્સ્ટાગ્રામ પર કેટરિના કૈફને શુભકામનાઓ આપતા કોમેન્ટ કરી રહ્યા છે.

Published On - 9:58 pm, Sat, 16 July 22

Next Photo Gallery