The Kapil Sharma Show : કપિલે કાર્તિક આર્યનની મમ્મીને પુછ્યું કાર્તિકની સુંદરતાનું રહસ્ય, જુઓ Comedy Video

કપિલ શર્માના કોમેડી શો ધ કપિલ શર્મા શોમાં બોલિવુડના કલાકારો ફિલ્મના પ્રમોશન માટે તો ક્યારેક સોંગના પ્રમોશન માટે આવતા હોય છે. આ દરમિયાન કપિલ બધાની સાથે મજાક મસ્તી કરે છે. આવા જ એક શોમાં કાર્તિક આર્યન અને ક્રિતી સેનન જોવા મળ્યા હતા.

The Kapil Sharma Show : કપિલે કાર્તિક આર્યનની મમ્મીને પુછ્યું કાર્તિકની સુંદરતાનું રહસ્ય, જુઓ Comedy Video
Kapil Sharma Show
| Edited By: | Updated on: Aug 03, 2023 | 9:44 AM

The Kapil Sharma Show : કપિલ શર્માના (Kapil Sharma) કોમેડી શો ધ કપિલ શર્મા શોમાં બોલિવુડના કલાકારો ફિલ્મના પ્રમોશન માટે તો ક્યારેક સોંગના પ્રમોશન માટે આવતા હોય છે. તો ક્યારેક ક્રિકેટરો પણ કપિલના શોમાં દેખાય છે. આ દરમિયાન કપિલ બધાની સાથે મજાક મસ્તી કરે છે. આવા જ એક શોમાં કાર્તિક આર્યન અને ક્રિતી સેનન જોવા મળ્યા હતા.

આ પણ વાંચો The Kapil Sharma Show : કપિલ શર્માએ બહેનોને કેમ કહી ‘લાલચી’, જુઓ Comedy Video

આ દરમિયાન કપિલ ઓડિયન્સમાં બેઠેલા કાર્તિક આર્યનની મમ્મીને કાર્તિકની સુંદરતા વિશે સવાલ કરે છે. તો તેની મમ્મી રમૂજી અંદાજમાં તેનો જવાબ આપે છે. જેના કારણે ત્યાં ઉપસ્થિત બધા લોકો ખડખડાટ હસી પડે છે. કપિલ તેના શો પર આવતા કલાકારો સાથે ક્યારેક મજાક મજાકમાં કટાક્ષ પણ કરી લે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us