Kahani Suno : કૈફી ખલીલનું એ સુપર હિટ સોંગ જે રિલિઝ થતા જ છવાયુ, વાંચો તેના લિરિક્સ

|

Mar 17, 2023 | 4:32 PM

કૈફી ખલીલ જે એક પાકિસ્તાની સીંગર અને કમ્પોઝર છે. જેનું એ સુપર હિટ સોંગ જે યુટ્યુબ, ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ જેવા અનેક પ્લેટફોર્મ પર વૈશ્વિક સ્તરે છવાય ગયુ છે. લોકો તેના આ સોંગની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.

Kahani Suno : કૈફી ખલીલનું એ સુપર હિટ સોંગ જે રિલિઝ થતા જ છવાયુ, વાંચો તેના લિરિક્સ
Kahani Suno Song

Follow us on

કૈફી ખલીલનું આ સુપર હિટ સોંગ જે લિરિક્સે ખલબલી મચાવી દીધી છે. અમે વાત કરી રહ્યા છે કહાની સુનો 2.0 સોંગની જેના લિરિક્સથી લઈને મુઝિકના લોકો દિવાના થઈ ગયા છે. મોસ્ટ ઈમોશન અને હાર્ટ ટચિંગ આ સોંગનું લિરિક્સ એકદમ નવું હિન્દી-ઉર્દૂ ગીત છે જે ગીતમાં કૈફી ખલીલનો સુરીલા મધુર અવાજ ચાર ચાંદ લગાવી રહ્યો છે.

આ લેટેસ્ટ ગીતનું સંગીત પણ કૈફી ખલીલ દ્વારા જ કમ્પોઝ કરવામાં આવ્યું છે. કહાની સુનો 2.0 ગીતના બોલ પણ કૈફી ખલીલ દ્વારા લખવામાં આવ્યા છે અને વીડિયોનું નિર્દેશન મુહમ્મદ બલોચે કર્યું છે.

આ પણ વાંચો: KAHANI SONG LYRICS : ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું ફેમસ સોન્ગ KAHANIના Lyrics ગુજરાતીમાં વાંચો

Kahani Suno 2.0 Lyrics :

કહાની સુનો
હાં ઝુબાની સુનો
મુઝે પ્યાર હુઆ થા
ઇકરાર હુઆ થા

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

કહાની સુનો
હાં ઝુબાની સુનો
મુઝે પ્યાર હુઆ થા
ઇકરાર હુઆ થા

મુઝે પ્યાર હુઆ થા
ઇકરાર હુઆ થા

દિવાના હુઆ મસ્તાના હુઆ
તેરી ચાહત મેં કિતના
ફસાના હુઆ

તેરે આને કી ખુશ્બુ
તેરે જાને કા મંઝર
તુઝે મિલના પડેગા
અબ ઝમાના હુઆ

સદાયિન સુનો
હાં જફાયેં સુનો

મુઝે પ્યાર હુઆ થા
ઇકરાર હુઆ થા
મુઝે પ્યાર હુઆ થા
ઇકરાર હુઆ થા

હૈ તમન્ના હુમેં
તુમ્હેં દુલ્હન બનાયે
તેરે હાથોં પે મહેંદી
અપને નામ કી સજાયેં

તેરે લેલે બલાયેં
તેરે સડકે ઉતારેં
હૈ તમન્ના હુમેં
તુમ્હેં અપના બનાયે

નહી મુશ્કિલ વફા
જરા દેખો યહાં
તેરે આંખો મેં
બસ્તા હૈ મેરા જહાં

કભી સુન તો જરા
જો મૈં કહે ના સકા
મેરી દુનિયા તુમ હી હો
તુમ હી આસારા

દુયાઈન સુનો
સજાયેં સુનો
મુઝે પ્યાર હુઆ થા
ઇકરાર હુઆ થા

કહાની સુનો
હાં ઝુબાની સુનો
મુઝે પ્યાર હુઆ થા
ઇકરાર હુઆ થા

મુઝે પ્યાર હુઆ થા
પ્યાર હુઆ થા
પ્યાર હુઆ થા
પ્યાર હુઆ થા
પ્યાર હુઆ થા હમ્મ

*************************************************************************************************

Kahani Suno
Haan Zubaani Suno
Mujhe Pyar Hua Tha
Ikraar Hua Tha

Kahani Suno
Haan Zubaani Suno
Mujhe Pyar Hua Tha
Ikraar Hua Tha

Mujhe Pyar Hua Tha
Ikraar Hua Tha

Deewaana Hua Mastana Hua
Teri Chahat Mein Kitna
Fasana Hua

Tere Aane Ki Khushbu
Tere Jaane Ka Manzar
Tujhe Milna Padega
Ab Zamana Hua

Sadayein Suno
Haan Jafayein Suno

Mujhe Pyar Hua Tha
Ikraar Hua Tha
Mujhe Pyar Hua Tha
Ikraar Hua Tha

Hai Tamanna Humein
Tumhein Dulhan Banaye
Tere Hathon Pe Mehndi
Apne Naam Ki Sajayein

Tere Lele Balayein
Tere Sadke Utaarein
Hai Tamanna Humein
Tumhein Apna Banaye

Nahi Mushkil Wafa
Zara Dekho Yahan
Tere Aankhon Mein
Basta Hai Mera Jahan

Kabhi Sun Toh Zara
Jo Main Keh Na Saka
Meri Duniya Tum Hi Ho
Tum Hi Aasara

Duyaein Suno
Sajayein Suno
Mujhe Pyar Hua Tha
Ikraar Hua Tha

Kahani Suno
Haan Zubaani Suno
Mujhe Pyar Hua Tha
Ikraar Hua Tha

Mujhe Pyar Hua Tha
Pyar Hua Tha
Pyar Hua Tha
Pyar Hua Tha
Pyar Hua Tha Hmm

Next Article