
બિગ બોસ OTT 2 ના સ્પર્ધકો શોના અંતથી સતત સમાચારમાં છે. આ શોનો રનર અપ અભિષેક મલ્હાન ઘણો લાઈમલાઈટ થયો છે. તે જ સમયે, આ શોમાં અભિષેક અને અભિનેત્રી જિયા શંકરની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી છે. દરમિયાન, શો સમાપ્ત થયાના એક મહિનાની અંદર, અભિષેક અને જિયા એક વીડિયો ગીતમાં સાથે જોવા મળ્યા છે, જે તાજેતરમાં યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું છે. અભિષેક અને જિયાને સાથે જોઈને તેમના ફેન્સ ખૂબ જ ખુશ છે.
ગીતનું નામ જુદાઈયા છે આ એક હિન્દી આલ્બમ ગીત છે જે તનવીર ઇવાને ગાયું છે અને મ્યુઝિક રજત નાગપાલ દ્વારા આપવામાં આવ્યુ છે. તનવીર ઇવાને આ સોંગના લિરિક્સ લખ્યા છે. તેમજ ગુરિન્દર બાવા દ્વારા દિગ્દર્શિત જુદાઈયાં ગીતમાં અભિષેક મલ્હાન અને જિયા શંકરને એકસાથે જોવા મળી રહ્યા છે. આ ગીતમાં પણ ફેન્સને બન્નેની જોડી ખુબ પસંદ આવશે.
(video credit- Play DMF)
જૈસે હમ મિલતે પહેલે કભી
તેરે બાજુ ગુજારી હૈં રાતેં કભી
તેરે સંગ સંગ હમ ચલ પડે કિતને દફા
ક્યો હો ગયા હમસે યુ હી બેવફા
મેરે પીછે જા મેરે જાને જા
ક્યો ઇસ તરહ તુ હો ગયા હમસે જુદા
જુદાઈયાં જુદાઈયાં સહ નહીં જાઈયા
જુદાઈયાં જુદાઈયાં સહ નહીં જાઈયા
જુદાઈયાં જુદાઈયાં સહ નહીં જાઈયા
ઓહ સોનેયા તેરે બિન
જીના ભી કૈસે જીના
મન બાવરા હાય ટૂટા મેરા
દિલ તેરે બિના કૈસે જીના
ઓ સોનેયા સોનેયા સોનેયા
હમને ભી કી હૈ ગલતી
માફી તુ દેદે જલદી
થોડા સા હસ કે સહી પ્યાર સે
અબ ના તુ દૂર હૈ મુઝસે
પાસ હૈ દુરી ઈતની સી
આજા તુ બાહો મેં સાવરુ તુઝે
તેરે સંગ સંગ હમ ચલ પડે કિતને દફા
ક્યો હો ગયા હમસે યુ હી બેવફા
તેરે પીછે ભી હમ થે કભી
મેરે જાને જા મેરે જાને જા
ક્યોં ઇસ તરહ તુ હો ગયા હમસે જુડા
જુદાઈયાં જુદાઈયાં સહ નહીં જાઈયા
જુદાઈયાં જુદાઈયાં સહ નહીં જાઈયા
જુદાઈયાં જુદાઈયાં સહ નહીં જાઈયા
ઓ સોનેયા તેરે બિન
જીના ભી કૈસે જીના