Dilip Kumar : અંતિમ દર્શન માટે જોવા મળી લોકોની ભીડ, અમિતાભ બચ્ચન પહોંચ્યા કબ્રસ્તાન

|

Jul 07, 2021 | 10:30 PM

અભિનેતા દિલીપ કુમારે (Dilip Kumar) બુધવારે સવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એક્ટરના અંતિમ સંસ્કારના ફોટા સામે આવ્યા છે.

1 / 8
બોલીવુડના સુપરસ્ટાર દિલીપ કુમારનું આજે સવારે નિધન થયું હતું, તે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. અભિનેતાના અંતિમ દર્શન માટે લોકોની ભીડ જોવા મળી.

2 / 8
દિલીપ કુમારના પાર્થિવ દેહને તિરંગામાં લપેટાયો હતો. જુહુ કબ્રસ્તાનમાં ચાહકો તેમના સ્ટારને અંતિમ વિદાય આપવા માટે એકત્ર થયા હતા.

3 / 8
અનિલ કપૂર, શાહરૂખ ખાન, રણબીર કપૂર, વિદ્યા બાલન જેવા ઘણા બોલિવૂડ સ્ટાર્સ અંતિમ સંસ્કાર માટે પહોંચ્યા હતા.

4 / 8
અભિનેતાના અંતિમ સંસ્કારમાં તેમના પત્ની સાયરા બાનુ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ડિરેક્ટર સુભાષ ઘાઇ પણ દેખાયા હતા.

5 / 8
અમિતાભ બચ્ચન દિલીપ કુમારના અંતિમ સંસ્કારમાં પુત્ર અભિષેક સાથે પહોંચ્યા હતા.

6 / 8
દિલીપ કુમારની વિદાયથી તેમના ચાહકો અને ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

7 / 8
સાયરા બાનુએ આજે ​​તેના જીવનસાથીને હંમેશા માટે વિદાય આપી હતી.

8 / 8
દિલીપ કુમાર (Dilip Kumar) આજે આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા.

Published On - 9:34 pm, Wed, 7 July 21

Next Photo Gallery