Happy Birthday: લાલુ પ્રસાદ યાદવના નામ પર ફિલ્મ પણ બની ચૂકી છે, જાણો ફિલ્મ પાછળની રસપ્રદ કથા

|

Jun 11, 2021 | 12:46 PM

Happy Birthday :અલગ અંદાજ માટે મશહુર રાષ્ટ્રીય જનતા દળ (RJD) નેતા બિહારના પૂર્વ મુખ્યપ્રધાન (Former Chief Minister)લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)11 જૂનના રોજ પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. લાલુ પ્રસાદનો જન્મ 11 જૂન 1948ના રોજ બિહારના ગોપાલગંજા જિલ્લાના ફૂલવરિયા ગામમાં એક યાદવ પરિવારમાં થયો હતો.

Happy Birthday: લાલુ પ્રસાદ યાદવના નામ પર ફિલ્મ પણ બની ચૂકી છે, જાણો ફિલ્મ પાછળની રસપ્રદ કથા
Happy Birthday Lalu Prasad Yadav's name has become a film,acting won the hearts of the people

Follow us on

Happy Birthday :અલગ અંદાજ માટે મશહુર રાષ્ટ્રીય જનતા દળ (RJD) નેતા બિહારના પૂર્વ મુખ્યપ્રધાન (Former Chief Minister)લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)11 જૂનના રોજ પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. લાલુ પ્રસાદનો જન્મ 11 જૂન 1948ના રોજ બિહારના ગોપાલગંજા જિલ્લાના ફૂલવરિયા ગામમાં એક યાદવ પરિવારમાં થયો હતો.

લાલુ પ્રસાદને બાળપણ થી જ દુધ અને દહી ખાવાના શોખીન છે લાલુ પ્રસાદ બાળપણના દિવસોમાં ગાય અને ભેંસો ચરાવતા હતા તેમજ તેઓ ગાય-ભેંસ માટે ચારાનો વ્યવસાય પણ કરતા હતા. લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)ધાસ કૌંભાડમાં જેલમાં બંધ હતા. લાલુ પ્રસાદ પટનાની બીએ કોલેજમાંથી સ્નાતકનો અભ્યાસ પુર્ણ કર્યો છે લાલુ પ્રસાદના નામ પર 2005માં બનેલી ફિલ્મમાં લાલુ પ્રસાદ યાદવ એક ભુમિકામાં જોવા મળ્યા હતા.

પદ્મશ્રી લાલુ પ્રસાદ યાદવ(Padmashree Laloo Prasad Yadav) વર્ષ 2005માં રિલીઝ થયેલી એક બોલીવૂડ કોમેડી ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન મહેશ માંજરેકરે કર્યું હતુ.ફિલ્મમાં મૌસમી માખીજાનું નામ પદ્મા હતુ તો સુનીલ શેટ્ટી (Sunil Shetty)નું નામ લાલુ ,મહેશ માંજરેકર (Mahesh Manjrekar)નું નામ પ્રીતમ અને જૉની લીવરે યાદવનું પાત્ર રજુ કર્યું હતુ.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પદ્મશ્રી લાલુ પ્રસાદ યાદવ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. ફિલ્મને દુબઈમાં આયોજીત 2005ના ગ્લોબલ ઈન્ડિયન ફિલ્મ અવોર્ડ્સમાં પ્રદર્શિત કરવામાં આવી હતી.હથિયાર જેવી ફિલ્મોનું નિર્દેશન કરી ચૂકેલા મહેશ માંજરેકરે (Mahesh Manjrekar)કર્યું હતુ. આપને જણાવી દઈએ કે, મહેશ 2002ની ફિલ્મ કાંટેથી એક્ટિંગની દુનિયામાં પગ રાખી ચુક્યા છે. મહેશે માંજકેર પ્લાન,રન મુસાફરી જેવી ફિલ્મમાં એક્ટિંગ કરી છે. વર્ષ 2009માં આવેલી આઈ વોન્ટેડથી તેઓ ચર્ચામાં છે, ત્યારબાદ દબંગ, રેડી, બૉર્ડીગાર્ડ, શૂટ આઉટ એટ વડાલામાં જોવા મળ્યા હતા.

લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)8 વખત બિહાર વિધાનસભા (Bihar Legislative Assembly)ના સભ્ય પણ રહી ચૂક્યા છે અને 2004માં પ્રથમ વખત બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા હતા. 2002માં છપરા સંસદીય સીટ પરની પેટા-ચૂંટણી (By-election)માં બીજી વખત લોકસભાના સભ્ય બન્યા હતા. લાલુ પ્રસાદ યાદવ તેમની બોલવાની શૈલીથી ભારત સહિત વિશ્વમાં તેમની વિશેષ ઓળખ બનાવી છે.

 

Next Article