રિયા કપૂરના લગ્ન બાદ કપૂર પરિવાર ફરી એકવાર સાથે જોવા મળ્યો, જુઓ Photos

|

Aug 19, 2021 | 11:53 AM

અંતરા મારવાના બેબી શાવરમાં (Baby Shower) કપૂર પરિવાર ફરી એકવાર સાથે જોવા મળ્યો છે, જેની તસવીરો સોનમ, અર્જુન, શનાયા અને અંશુલાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

1 / 5
રિયા કપૂર અને કરણ બુલાનીના લગ્નમાં કપૂર પરિવાર સાથે જોવા મળ્યો હતો,ત્યારે તાજેતરમાં કપૂર પરિવાર ફરીથી અંતરા મારવાના બેબી શાવરમાં સાથે જોવા મળ્યો છે.

2 / 5
સોનમ કપૂરના પિતરાઈ ભાઈ મોહિત મારવા ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યા છે. બેબી શાવરની કેટલીક તસવીરો કપૂર પરિવારે સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટા શેર કરતા સોનમ કપૂરે લખ્યું કે,"અંતરા મારવાના બેબી શાવરમાં કપૂર ફેમિલી."

3 / 5
ખુશી કપૂરે પણ પોતાની ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે. ફોટા શેર કરતી વખતે તેણે લખ્યું કે,"ફેમિલી ફર્સ્ટ."

4 / 5
સોનમ અને ખુશી બાદ શનાયા અને અર્જુન કપૂરે પણ ફેમિલીના ફોટા શેર કર્યા છે, ઘણા ફોટા શેર કરતા શનાયાએ લખ્યું કે, "હેપ્પી"

5 / 5
તસવીરોમાં કપૂર પરિવાર ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી રહ્યો છે. તસવીરોમાં અંશુલા, સોનમ, શનાયા, ખુશી, રિયા, કરણ બુલાની, અર્જુન કપૂર, મોહિત મારવા અને અંતરા મારવા જોવા મળી રહ્યા છે.

Published On - 11:49 am, Thu, 19 August 21

Next Photo Gallery