Dhamaka Reactions: કાર્તિક આર્યનની ફિલ્મ ધમાકાનું ટ્રેલર ઈન્ટરનેટ પર થયું હિટ, ચાહકોએ વખાણથી ટ્વિટરને રંગ્યું

|

Oct 20, 2021 | 6:38 PM

Kartik Aaryan Dhamaka Trailer Hit : કાર્તિક આર્યને પરફેક્શન મેળવવા માટે સખત મહેનત કરી છે. તે એક પત્રકાર તરીકેની આ તેની શ્રેષ્ઠ ભૂમિકા છે જે દરેકને આશ્ચર્યચકિત કરે છે.

Dhamaka Reactions: કાર્તિક આર્યનની ફિલ્મ ધમાકાનું ટ્રેલર ઈન્ટરનેટ પર થયું હિટ, ચાહકોએ વખાણથી ટ્વિટરને રંગ્યું
Kartik Aaryan

Follow us on

Dhamaka Trailer 2 million views: એક પત્રકાર તરીકે ‘અર્જુન પાઠક’ના રુપમાં કાર્તિક આર્યન (Kartik Aaryan) તેના એક્સક્લુઝીવ ‘ધમાકા’ ટ્રેલર સાથે ડિજિટલ ક્ષેત્રમાં ધૂમ મચાવી રહ્યા છે. 24 કલાકથી ઓછા સમયમાં 2 મિલિયનથી વધુ વ્યૂઝ સાથે ફિલ્મના ટ્રેલરને ઈન્ટરનેટ પર પ્રશંસનીય રિવ્યુ મળી રહ્યા છે.

 

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઈન્ટરનેટ પર થયું હિટ

કાર્તિકે તેના બહુપ્રતીક્ષિત ડેયર ડેવિલ અવતારથી તેના ચાહકોને ઉત્સાહિત કરી દીધા છે. ટ્રેલર લોન્ચ થતાં જ સમગ્ર સોશિયલ મીડિયા કાર્તિકના ઉગ્ર ગેટઅપ પર પ્રશંસનીય ટ્વીટ્સ કરી રહ્યા છે. લોકો દ્વારા તેમની રસપ્રદ ભૂમિકાને સારી રીતે પસંદ કરવામાં આવી રહી છે અને તેઓ ફિલ્મના સૌથી ખાસ ભાગ વિશે વાત કરતા જોવા મળે છે. તેમને ટ્રેલર એટલું ગમ્યું કે કાર્તિક આર્યન અને અર્જુન પાઠક દિવસભર ટ્રેન્ડમાં રહ્યા.

 

એક યુઝરે લખ્યું,”How he went from this casual to this scared / serious !
That’s how actor’s performance should convince you 😭💥”

 

https://twitter.com/kartikkiduniya/status/1450359143408222208?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1450359143408222208%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Fbollywood-news%2Fkartik-aaryan-film-dhamaka-big-hit-in-fans-on-twitter-see-the-best-reactions-how-people-are-praising-him-879662.html

અન્ય એક યુઝરે કહ્યું, ”The way Kartik Portrayed fear of losing his love, anger, pain, guiltiness, helplessness through his words, eyes & expression in this part was just amazing. 🤧🥺🔥”

 

https://twitter.com/ishqshavaaa_/status/1450387048515334145?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1450387048515334145%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Fbollywood-news%2Fkartik-aaryan-film-dhamaka-big-hit-in-fans-on-twitter-see-the-best-reactions-how-people-are-praising-him-879662.html

અન્ય યુઝરે તેના લુકના વખાણ કર્યા અને કહ્યું, ”Is it just me or someone else also find Mr. Arjun Pathak really cute here!!?😌🥺🤍”

 

https://twitter.com/ishqshavaaa_/status/1450382076071399431?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1450382076071399431%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Fbollywood-news%2Fkartik-aaryan-film-dhamaka-big-hit-in-fans-on-twitter-see-the-best-reactions-how-people-are-praising-him-879662.html

બીજી એક કમેન્ટમાં લખ્યું હતું, ”His capabilities of showing emotion onscreen >>>>>”

 

https://twitter.com/team_kartikians/status/1450469601272270852?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1450469601272270852%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Fbollywood-news%2Fkartik-aaryan-film-dhamaka-big-hit-in-fans-on-twitter-see-the-best-reactions-how-people-are-praising-him-879662.html

 

કાર્તિકની ફિલ્મની ચાહકો જોઈ રહ્યા છે રાહ

સુપરસ્ટારે પરફેક્શન પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરી છે. એક પત્રકાર તરીકેની તેમની ઉત્કૃષ્ટ ભૂમિકા દરેકને સ્તબ્ધ કરી દેશે. એક્શન, રોમાંચ અને નાટકના આ તમામ સંયોજનો સાથે ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા ટ્વીટ્સ અને કોમેન્ટ બોક્સથી છલકાઈ ગયું છે, જ્યાં ચાહકોએ કાર્તિકને તેના સક્ષમ ચિત્રણ માટે પ્રશંસા કરી છે.

 

ટ્રેલરને તાજેતરના સમયમાં સર્વશ્રેષ્ઠમાંનું એક ગણાવવામાં આવી રહ્યું છે, જેણે અન્ય ઘણા રેકોર્ડ તોડ્યા છે. અર્જુન પાઠક ઉર્ફે કાર્તિક આર્યન તેમાં ઝળહળતો દેખાય છે અને અન્ય કોઈ કલાકાર આ પાત્ર સાથે સારો ન્યાય કરી શકત નહીં. કાર્તિકના સ્તરિત પર્સનાલિટીને કારણે આખો વીડિયો એલેક્ટરીફાઈગ અને ઈન્ટેન્સ લાગી રહ્યો છે, જે પ્રથમ વખત જોવા મળશે.

 

રામ માધવાનું નિર્દેશન ચોક્કસપણે એક નેક્સટ માસ્ટરપીસ હશે અને ટ્રેલર રિલીઝ થયા પછી તે ચોક્કસ છે કે ‘ધમાકા’ એવી વસ્તુ છે જેની દર્શકો રાહ જોઈ રહ્યા છે. કાર્તિક 19 નવેમ્બરે પોતાની ભૂમિકા સાથે પડદા પર ધૂમ મચાવતો જોવા મળશે.

 

આ પણ વાંચો :- Aryan Khanની ધરપકડ બાદ મચેલા ઘમાસાણ પર જાવેદ અખ્તરે કહ્યું – ભોગવવી પડશે હાઈ પ્રોફાઈલ હોવાની કિંમત

 

આ પણ વાંચો :- Special Ops 1.5 Trailer: રસપ્રદ રહેશે હિંમત સિંહની વાર્તા, આફતાબ પણ બનશે નવા મિશનનો ભાગ

Next Article