દર્શન રાવલ કોરોના પોઝિટિવ, ટ્વિટર પર સિંગરે ખુદ શેર કરી આ માહિતી

|

Nov 17, 2022 | 4:05 PM

મૂળ ગુજરાતી અને બોલીવૂડમાં ખુબ નામના કમાવનાર સિંગર દર્શન રાવલે (Darshan )ટ્વિટર પર માહિતી આપી હતી કે તેને COVID-19નું સંક્રમણ લાગ્યું છે. આ વિષે તેણે ખુદ ટ્વિટર પર જાણકારી આપી હતી. ગાયકે પણ જણાવ્યું કે તેને કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. તેમજ તેણે પોતાની જાતને કોરન્ટાઇન પણ કરી દીધી છે. તેને ડોકટરો દ્વારા સૂચવવામાં આવેલી […]

દર્શન રાવલ કોરોના પોઝિટિવ, ટ્વિટર પર સિંગરે ખુદ શેર કરી આ માહિતી
દર્શન રાવલ

Follow us on

મૂળ ગુજરાતી અને બોલીવૂડમાં ખુબ નામના કમાવનાર સિંગર દર્શન રાવલે (Darshan )ટ્વિટર પર માહિતી આપી હતી કે તેને COVID-19નું સંક્રમણ લાગ્યું છે. આ વિષે તેણે ખુદ ટ્વિટર પર જાણકારી આપી હતી. ગાયકે પણ જણાવ્યું કે તેને કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. તેમજ તેણે પોતાની જાતને કોરન્ટાઇન પણ કરી દીધી છે. તેને ડોકટરો દ્વારા સૂચવવામાં આવેલી દવા પણ લેવાનું શરુ કરી દીધું છે. તેણે પોતાના ચાહકો અને અનુયાયીઓને પણ ચિંતા ન કરવાનું કહ્યું હતું. તેને કહ્યું કે કે તે પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.

દર્શન રાવલ COVID પોઝીટીવ
આ અગાઉના દિવસે દર્શને એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે રીપોર્ટની રાહ જોવાની અને આરામ કરવા વિશે લખ્યું હતું. “હું રિપોર્ટની રાહ જોઈ રહ્યા છું, તે હજુ સુધી આવ્યો નથી. પરંતુ આરામ અને દવા ચાલુ છે, રિપોર્ટ આવતાની સાથે જ હું તમને જાણ કરીશ. ચિંતા કરશો નહીં, લવ યૂ ઓલ.” ટૂંક સમયમાં દર્શનનું નવું સોંગ રબ્બા મેહર કરી આવવા જઈ રહ્યું છે. આ સોંગ 18 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ત્યારે ખરાબ તબિયતના કારણે ફેન્સ દર્શનને સોંગ રિલીઝની ડેટ પાછળ ધકેલવાનું કહી રહ્યા છે. તેના ફેન્સનો પ્રેમ અને પ્રતિસાદ જોઈને દર્શને એ જ તારીખે સોંગ રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ફેન્સ તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Published On - 9:42 am, Wed, 17 February 21

Next Article