Chaleya Song : ફિલ્મ જવાનના ‘Chaleya Song’માં શાહરુખ ખાનનો ફરી એકવાર રોમેન્ટિક અંદાજ ! જુઓ Lyrics અને Video

શાહરુખ ખાનની ફિલ્મ જવાનનું બીજુ એક ગીત ચલેયા રિલીઝ થયુ છે. ત્યારે આજે અમે તેના લિરિક્સ અને વીડિયો લઈને આવ્યા છે. જે તમે અહીં જોઈ શકો છો

Chaleya Song : ફિલ્મ જવાનના Chaleya Songમાં શાહરુખ ખાનનો ફરી એકવાર રોમેન્ટિક અંદાજ ! જુઓ Lyrics અને Video
Chaleya Song
| Edited By: | Updated on: Aug 16, 2023 | 4:05 PM

શાહરુખ ખાનની ફિલ્મ જવાનનું ચલેયા સોંગ રિલીઝ થયુ છે. આ ગીત અરિજિત સિંહ, શિલ્પા રાવએ ગાયેલુ એકદમ નવું હિન્દી ગીત છે જ્યારે આ નવીનતમ ગીત શાહરૂખ ખાન, નયનતારા કાસ્ટ તરીકે છે. ચલેયા ગીતના બોલ કુમાર દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે તેનું સંગીત અનિરુદ્ધ રવિચંદર દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયોનું દિગ્દર્શન એટલી દ્વારા કરવામાં આવ્યું છે.

(video credit: T-Series)

Chaleya Song Lyrics :

ઇશ્ક મેં દિલ બના હૈ
ઇશ્ક મેં દિલ ફન્ના હૈ હો

મીટા દે યા બના દે
મૈને તુઝકો ચુના હૈ હો

તેરે સારે રંગ ઓઢ કે ઢંગ ઓઢ કે
તેરા હુઆ મેં સબકો છોડ કે હો હો
ઇશ્ક ની કરના નાપ તોલ કે રાઝ ખોલ કે
આયા હૂં મેં સબકો બોલ કે હો

ઓહ મૈં તન ચલેયા તેરી ઔર
તેરા ચલેયા હૈ ઝોર
તેરા હોયા મેં યાર વે
ભૂલ્યા એ સંસાર વે

ચલેયા તેરી ઓર
તેરા ચલેયા હૈ ઝોર
તેરા હોયા મેં યાર વે
ભૂલ્યા એ સંસાર વે

જગ તેરે લિયે છોડિયા
દિલ તેરે સંગ જોડિયા
અબ તેરા મેં તો હો ગયા
પા કે તુઝે મેં ખો ગયા

જગ તેરે લિયે છોડિયા
દિલ તેરે સંગ જોડિયા
અબ તેરા મેં તો હો ગયા
પા કે તુઝે મેં ખો ગયા
ખો ગયા હાં

ઇશ્ક મેં દિલ બના હૈ
ઇશ્ક મેં દિલ ફન્ના હૈ હો
હો હો હો

હંસા દે યા રૂલા દે
મૈને તુઝકો ચુના હૈ ઓહ
ઓહ હો હો

દુનિયા કેહતી
ઇશ્ક ભૂલ હૈ બેફિઝૂલ હૈ
હમકો તો દિલ સે
કુબૂલ હૈ ઓહ ઓહ હો હો

તુઝમે દિખ્તા
રબ્બ કા નૂર હૈ એક સુરૂર હૈ
તુ હૈ અપના યે ગુરૂર હૈ ઓહ
ઓહ ઓહ હો

વે મૈં તાન ચલિયા તેરી ઔર
તેરા ચલેયા હૈ ઝોર
તેરી હોય મેં યાર વે
ભૂલ્યા એ સંસાર વે

ચલેયા તેરી ઓર
તેરા ચલેયા હૈ ઝોર
તેરી હોય મેં યાર વે
ભૂલ્યા એ સંસાર વે

તુ ઇશ્ક-એ-ખ્વાબ ખ્વાબ સા હૈ
મેરા બેહિસાબ સા હૈ
તેરે લબ ચૂમ લૂન મેં
ઉર્દુ કી કિતાબ સા હૈ

ઇશ્ક-એ-ખ્વાબ ખ્વાબ સા હૈ
મેરા બેહિસાબ સા હૈ
તેરે લબ ચૂમ લૂન મેં
ઉર્દુ કી કિતાબ સા હૈ

જગ તેરે લિયે છોડિયા
ઇશ્ક મેં દિલ ફન્ના હૈ
દિલ તેરે સંગ જોડિયા
ઇશ્ક મેં દિલ ફન્ના હૈ હો

અબ તેરા મેં તો હો ગયા
પા કે તુઝે મેં ખો ગયા
જગ તેરે લિયે છોડિયા
મીતા દે યા બના દે

દિલ તેરે સંગ જોડિયા
મૈને તુઝકો ચુના હૈ હો
પા કે તુઝે મેં ખો ગયા
ખો ગયા હાં

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો