Breaking News: મુંબઈના બાંદ્રામાં ફિલ્મ નિર્માતા ઈમ્તિયાઝ ખત્રીના ઘરે-ઓફિસ પર NCB ના દરોડા

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ કહ્યું છે કે ક્રુઝ શિપ પર દરોડા સંદર્ભે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ફિલ્મ નિર્માતા ઈમ્તિયાઝ ખત્રીના નિવાસસ્થાન અને ઓફિસ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

Breaking News: મુંબઈના બાંદ્રામાં ફિલ્મ નિર્માતા ઈમ્તિયાઝ ખત્રીના ઘરે-ઓફિસ પર NCB ના દરોડા
Breaking News: NCB raids filmmaker Imtiaz Khatri's home-office in Bandra, Mumbai
| Edited By: | Updated on: Oct 09, 2021 | 8:30 AM

NCB હાલમાં ડ્રગ્સના કેસમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. ક્રુઝ પર દરોડા પાડ્યા બાદ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન (Aryan khan) ની પણ ધરપકડ કરવામાં આવી હતી. હવે ડ્રગ્સ કેસમાં NCB બોલિવૂડ નિર્માતા ઇમ્તિયાઝ ખત્રી (Bollywood Director Imtiaz Khatri) ના ઘરે દરોડા પાડવામાં આવી રહ્યા છે (NCB Raid). ઈમ્તિયાઝના ઘરની સાથે સાથે ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવે છે.

ઈમ્તિયાઝના બોલિવૂડના મોટા સ્ટાર્સ સાથે જોડાણ છે. તેના પર સુશાંત સિંહ રાજપૂત (Sushant Sinh Rajput) ના કિસ્સામાં ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ પહેલેથી જ છે.

આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.

 

આ પણ  વાંચો: Viral Video : વૃદ્ધ વ્યક્તિએ વગાડી એવી વાંસળી સાંભળીને લોકો બોલ્યા ‘આ છે રીયલ ટેલેન્ટ’

આ પણ વાંચો: Health : શું તમે જાણો છો ઓડકાર ખાવા પાછળનું વિજ્ઞાન ?

Published On - 8:11 am, Sat, 9 October 21