Zihaal e Miskin Song: શ્રેયા ઘોષાલ અને વિશાલ મિશ્રાનું લેટેસ્ટ આલ્બમ સોંગ Lyrics, જુઓ VIDEO

|

Jun 25, 2023 | 3:31 PM

ઝિહાલ-એ-મસ્કીન શ્રેયા ઘોષાલનું નવું હિન્દી ગીત છે જે વિશાલ મિશ્રા, અને શ્રેયા ઘોષાલે ગાયું છે અને આ નવીનતમ ગીતમાં રોહિત ઝિંજુર્કે, નિમ્રીત આહલુવાલિયા કાસ્ટમાં છે. ઝિહાલ -એ-મસ્કીન ગીતના બોલ કુણાલ વર્મા દ્વારા લખવામાં આવ્યા છે, જ્યારે તેનું સંગીત જાવેદ-મોહસીન દ્વારા આપવામાં આવ્યું છે

Zihaal e Miskin Song: શ્રેયા ઘોષાલ અને વિશાલ મિશ્રાનું લેટેસ્ટ આલ્બમ સોંગ Lyrics, જુઓ VIDEO
Zihaal e Miskin Song

Follow us on

વિશાલ મિશ્રાએનું ગીત ઝિહાલ-એ-મસ્કીન સોંગ હાલ ઘણા લોકોનું ફેવરિટ સોંગ બની ગયુ છે. આ શ્રેયા ઘોષાલનું પણ નવું હિન્દી ગીત છે જે વિશાલ મિશ્રા, અને શ્રેયા ઘોષાલે ગાયું છે અને આ લેટેસ્ટ ગીતમાં રોહિત ઝિંજુર્કે, નિમ્રીત આહલુવાલિયા કાસ્ટમાં છે. ઝિહાલ -એ-મસ્કીન ગીતના બોલ કુણાલ વર્મા દ્વારા લખવામાં આવ્યા છે, જ્યારે તેનું સંગીત જાવેદ-મોહસીન દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયોનું દિગ્દર્શન ધ્રુવલ પટેલ, જીગર મુલાણી દ્વારા કરવામાં આવ્યું છે.

Zihaal e Miskin Song Lyrics:

યાદ રાખુંગા મેં યે
બેવફાઈ યાર મેરે
સિર્ફ લગી ચાહતમેં
તન્હાઈ હાથ મેરે

Paris Eiffel Tower: એફિલ ટાવરની ટોચ પર એક છે સિક્રેટ ROOM, જેમાં કોઈ જઈ શકતું નથી! આખરે એમાં શું છે?
આજનું રાશિફળ તારીખ : 08-01-2025
એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video

મૈં દિલ કો સમજા લૂંગા
મૈં દિલ કો સમજા લૂંગા
તુ ખયાલ તેરા રખાના

ઝીહાલ એ મસ્કીન માકુન બા રંજિશ
બેહાલે હિજરા બેચારા દિલ હૈ

સુનાયી દેતી હૈ જીસકી ધડકન
તુમ્હારા દિલ યા હમારા દિલ હૈ
સુનાયી દેતી હૈ જીસકી ધડકન
તુમ્હારા દિલ યા હમારા દિલ હૈ

ઝીહાલે મસ્કીન માકુન બા રંજિશ
બેહાલે હિજરા બેચારા દિલ હૈ

સુનાયી દેતી હૈ જીસકી ધડકન
તુમ્હારા દિલ યા હમારા દિલ હૈ
સુનાયી દેતી હૈ જીસકી ધડકન
તુમ્હારા દિલ યા હમારા દિલ હૈ

હો હો હો હો હો…

તુ દિલ કો જોડે કૈસે
યે બતાતે જાઓ
ઝિંદા રહેને કી બસ હમકો
એક ચહેરો દે જા

યુન ના ફેરો હમસે
આંખે તો મિલાતે જાઓ
કોઈ વાદા કર જાઓ
કોય દુઆ દે જાઓ

મેરે લીએ જરા
મેરે લીએ જરા
દિલ મેં તો જગહ રખના

તેરી ખુશી મેરે મનમેં હૈં
તો હમ ભી આંસુ છુપા હી લેંગે
ચહેરા દેખ જો પૂછેગા યે જમાના
કોઈ બહાના બના હી લેંગે

ચાહે જો તુ પાયે વો તુ
યે મેરી ફરિયાદ હૈ
જી લે ચાહે તુમ બિન યારા
હોના તો બરબાદ હૈ

જબ તક ના મર જાયે હમ
ઉસ પલ કા ઇન્તેઝાર હૈ
ઇતના હી થા કહેના

તકદીર મેં તેરા મેરા
તકદીર મેં તેરા મેરા
યે સાથ યહીં તક થા

સુનાયી દેતી હૈ જીસકી ધડકન
તુમ્હારા દિલ યા હમારા દિલ હૈ
સુનાયી દેતી હૈ જીસકી ધડકન
તુમ્હારા દિલ યા હમારા દિલ હૈ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article