Viral Video: ઉર્વશી રૌતેલા સાથે કોણ છે આ મિસ્ટ્રી મેન? સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

|

Mar 29, 2023 | 6:24 PM

ઋષભ પંત અને ઉર્વશી રૌતેલાના (Urvashi Rautela) નામ લાંબા સમયથી એક સાથે જોડાઈ રહ્યા છે અને બંનેને લઈને ઘણા સમાચાર પણ સામે આવ્યા છે. હાલમાં એક્ટ્રેસ કોઈ બીજા સાથે જોવા મળી છે. ઉર્વશીની કારમાં બેઠેલો આ કરોડપતિ છોકરો કોણ છે?

Viral Video: ઉર્વશી રૌતેલા સાથે કોણ છે આ મિસ્ટ્રી મેન? સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
Urvashi rautela - jason derulo

Follow us on

મોડલ અને બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ખૂબ જ પોપ્યુલર છે અને ઈન્સ્ટાગ્રામ પર પણ તેની મોટી ફેન ફોલોઈંગ છે. ઉર્વશી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે, પરંતુ તેનું અવારનવાર ચર્ચામાં રહેવાનું કારણ તેના કામ કરતા તેની પર્સનલ લાઈફ વધુ છે. ઉર્વશી રૌતેલા છેલ્લા કેટલાક સમયથી ઋષભ પંત સાથેના સંબંધોને કારણે ફેમસ છે અને ચર્ચાનો વિષય બની રહે છે. હવે લાગે છે કે ઉર્વશી આગળ વધી ગઈ છે.

એક્ટ્રેસ હાલમાં જ મોડી રાત્રે ડિનર ડેટ પર જતી જોવા મળી હતી અને તેની સાથે કારમાં એક છોકરો હતો. કોણ છે આ કરોડપતિ છોકરો જેણે બધાનું ધ્યાન ખેંચ્યું અને તેનો ઉર્વશી સાથે શું સંબંધ છે? આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

અહીં જુઓ વાયરલ વીડિયો

ઉર્વશી સાથે કારમાં બેઠેલો આ છોકરો કોણ છે?

તમને જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા ડિનર ડેટ પર જોવા મળી હતી અને તેની સાથે કારમાં એક છોકરો પણ બેઠો હતો. તમને જણાવી દઈએ કે ઉર્વશીની કારમાં બેઠેલો આ કરોડપતિ છોકરો બીજું કોઈ નહીં પણ અમેરિકન સિંગર અને સોન્ગરાઈટર જેસન ડેરુલો છે.

આ પણ વાંચો : Viral Video: ‘હસી તો ફસી’ – રાઘવ ચઢ્ઢા સાથેના લગ્ન વિશે સવાલ પૂછતાં શરમાઈ ગઈ પરિણીતી ચોપરા, વાયરલ વીડિયો પર યુઝર્સે આપી પ્રતિક્રિયા

વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા ઉર્વશી કારમાંથી નીચે ઉતરે છે અને પછી જેસન ડેરુલો પછીથી નીચે ઉતરે છે અને ઉર્વશીની બાજુમાં ઉભો રહે છે. તેને ઉર્વશીની સાથે મીડિયા સામે પોઝ પણ આપ્યા હતા. થોડા દિવસો માટે જેસન ડેરુલો ભારતમાં છે. તમને જણાવી દઈએ કે જેસન અને ઉર્વશી ઘણા સારા મિત્રો છે અને બંનેએ ‘જાનુ’ ગીતમાં એકસાથે કામ કર્યું છે. જ્યારે ઉર્વશી સિલ્વર કોર્સેટ ટોપમાં હોટ લાગી રહી હતી, જેસન રિપ્ડ જીન્સ અને સ્વેટશર્ટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article