AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tusshar Kapoor બાથરૂમમાં સેલ્ફી લેવા બદલ થયા ટ્રોલ, યુઝર્સે કહ્યું- વૃદ્ધ થઈ ગયા છો ગુરુ!

tusshar kapoor Trool: બોલિવૂડ અભિનેતા તુષાર કપૂર લાંબા સમયથી બોલિવૂડથી દુર થઈ ગયા છે. પરંતુ તાજેતરમાં અભિનેતાએ એક એવો ફોટો શેર કર્યો છે, જેના કારણે તે હેડલાઇન્સમાં આવ્યા છે.

Tusshar Kapoor બાથરૂમમાં સેલ્ફી લેવા બદલ થયા ટ્રોલ, યુઝર્સે કહ્યું- વૃદ્ધ થઈ ગયા છો ગુરુ!
Tusshar Kapoor
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 7:02 PM
Share

Tusshar kapoor Trool: બોલિવૂડ અભિનેતા તુષાર કપૂરે (Tusshar Kapoor) પોતાની કારકિર્દીની શરૂઆત કરિના કપૂર સાથે મુઝે કુછ કહેના હૈથી કરી હતી. આ ફિલ્મને ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. તુષારે પોતાની કારકિર્દીમાં ઘણી ખાસ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ હવે તે ફિલ્મોથી દૂર જોવા મળે છે. દરમિયાન, અભિનેતાએ એક એવી સેલ્ફી શેર કરી છે જે ચાહકોમાં લોકપ્રિય બની છે.

તાજેતરમાં તુષાર કપૂરે સોશિયલ મીડિયા પર પોતાની એક સેલ્ફી (Tusshar Kapoor Selfie) પોસ્ટ કરી છે. અભિનેતાનો આ ફોટો જોઈને લોકો ચોંકી ગયા છે. ફોટામાં અભિનેતા સંપૂર્ણપણે અલગ લુકમાં જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર છવાઈ તુષારની સેલ્ફી

તમને જણાવી દઈએ કે તુષાર કપૂર (tusshar kapoor photo) આ સેલ્ફીમાં ખૂબ જ વૃદ્ધ દેખાય રહ્યા છે અને લોકો અભિનેતાની સફેદ દાઢી જોઈને કમેન્ટ કરી રહ્યા છે. આજે એટલે કે 27 સપ્ટેમ્બરે તુષાર કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક સેલ્ફી શેર કરી છે.

ફોટામાં તુષાર શર્ટલેસ સ્ટાઇલમાં જોવા મળી રહ્યો છે, સાથે તેમની સફેદ દાઢી દેખાઈ રહી છે. તુષારે આ સેલ્ફી પોસ્ટ કરતા જ લોકો તેમનો લુક જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા છે. ઘણા યુઝર્સ તુષાર કપૂરને ટ્રોલ કરતા પણ દેખાઈ રહ્યા છે.

View this post on Instagram

A post shared by Tusshar Kapoor (@tusshark89)

યુઝર્સે તુષારને કર્યા ટ્રોલ

તુષારની સેલ્ફી જોઈને એક યુઝરે લખ્યું, ‘ વૃદ્ધ થઈ ગયા છો, ગુરુ’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તમે વૃદ્ધ થઈ રહ્યા છો.’ સાથે જ કેટલાક યુઝર્સે અભિનેતાને લગ્ન કરવાની સલાહ પણ આપી છે. બીજાએ લખ્યું, ‘સાહેબ, તમારી હાલત જુઓ, હવે જો તમે આવી સેલ્ફી પોસ્ટ કરશો તો રોહિત (શેટ્ટી) પણ તમને કામ નહીં આપી શકે.’ અન્ય સોશિયલ મીડિયા યુઝરે ટિપ્પણી કરીને લખ્યું, ‘મારા ભાઈ, શું હાલત બનાવી લીધી. ‘

તમને જણાવી દઈએ કે તુષાર કપૂર 44 વર્ષના થઈ ગયા છે. તુષાર કપૂરે ‘મુઝે કુછ કહના હૈ’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો, ત્યારબાદ ‘ખાકી’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ (Shootout at Lokhandwala), ગોલમાલ (Golmaal), ‘ગોલમાલ રિટર્ન્સ’ (Golmaal Returns), ‘ક્યા કૂલ હૈ હમ.’ (Kya Kool Hai Hum), ‘ધ ડર્ટી પિક્ચર ‘ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતા છેલ્લે ફિલ્મ ‘ગોલમાલ અગેન’માં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :- Tiger Is Back : ‘ટાઇગર 3’ નું શૂટિંગ પૂર્ણ કરીને ભારત પરત ફર્યા સલમાન ખાન, હવે Bigg Boss 15 માં મચાવશે ધમાલ

આ પણ વાંચો :- Bigg Boss 15 Breaking : તેજસ્વી પ્રકાશ, કરણ કુન્દ્રાની સાથે આ બે સ્પર્ધકોની એન્ટ્રી થઈ કન્ફર્મ, જુઓ Video

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">