AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 15 Breaking : તેજસ્વી પ્રકાશ, કરણ કુન્દ્રાની સાથે આ બે સ્પર્ધકોની એન્ટ્રી થઈ કન્ફર્મ, જુઓ Video

કલર્સ ટીવી (Colors Tv) દ્વારા બિગ બોસ (Bigg Boss)ના ભવ્ય પ્રીમિયર પર સ્પર્ધકોનો પ્રથમ વાર ચહેરો બતાવવમાં આવે છે, પરંતુ આ વખતે સ્પર્ધકોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

Bigg Boss 15 Breaking : તેજસ્વી પ્રકાશ, કરણ કુન્દ્રાની સાથે આ બે સ્પર્ધકોની એન્ટ્રી થઈ કન્ફર્મ, જુઓ Video
Bigg Boss 15
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 11:48 PM
Share

કલર્સ ટીવી (Colors Tv) દ્વારા આયોજિત બિગ બોસ 15 (Bigg Boss 15) ના લોન્ચ દરમિયાન નિર્માતાઓ દ્વારા 4 કન્ફર્મ સ્પર્ધકોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ કન્ફર્મ નામોમાં ટીવી અભિનેત્રી ડોનલ બિષ્ટ (Donal Bisht) ,બિગ બોસ 13 (Bigg Boss 13) ના ભૂતપૂર્વ સ્પર્ધક અસીમ રિયાઝનો ભાઈ ઉમર રિયાઝ (Umar Riaz), તેમજ બિગ બોસ OTT ફાઇનલિસ્ટ શમિતા શેટ્ટી (Shamita Shetty) અને નિશાંત ભટ (Nishant Bhat)નું નામ પણ સામેલ છે. આ સિવાય પ્રતિક સહજપાલ (Pratik Sehajpal) પણ બિગ બોસ 15 ના ઘરમાં જનાર કન્ફર્મ કન્ટેસ્ટન્ટ છે. હવે કલર્સ ટીવી દ્વારા શેર કરવામાં આવેલા પ્રોમોમાં વધુ 3 સ્પર્ધકોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

ખરેખર, આ વીડિયોમાં નિર્માતાઓએ સ્પર્ધકનો ચહેરો બતાવ્યો નથી. જો કે, જો કોઈ વીડિયોમાં તેમના દ્વારા કહેવામાં આવેલી બાબતોને ધ્યાનમાં લે, તો કોઈ પણ આ સેલિબ્રિટીના નામ સરળતાથી ઓળખી શકે છે. આપને જણાવી દઈએ કે, આ વીડિયોમાં ટીવીના હેન્ડસમ હંક કરણ કુન્દ્રા (Karan Kundra) , ટીવી અભિનેત્રી અને ખતરોં કે ખિલાડીમાં જબરદસ્ત પ્રદર્શન કરનારી  અભિનેત્રી તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash), શક્તિની સાથે સાથે M-Tvના રિયાલિટી શોના સ્પર્ધક સિમ્બા નાગપાલ (Simba Nagpal) અને સિંગર અફસાના (Singer Afsana)ની ઝલક દેખાઈ રહી છે. એટલે કે, હવે દેશના સૌથી મોટા રિયાલિટી શોમાં આ કલાકારોની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે.

4 સ્પર્ધકોના નામ જાહેર કરાયા વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે અવાજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે બિગ બોસના આ જંગલમાં ખૂબ જ વિચિત્ર જીવો આવવાના છે. એક ખતરાઓથી રમવા વાળી હસીના, એક હસીનાઓનો ચહિતો સુપર સ્ટાર, એક ટીવીનો શક્તિમાન શિકારી અને એક ગાયક કોયલ. આમાં તેજસ્વીને ખતરો સાથે રમવાવાળી હસીના કહેવામાં આવી છે, જ્યારે કરણ કુન્દ્રાને સુંદરીઓના દિલ પર રાજ કરવા વાળો સુપરસ્ટાર કહેવામાં આવ્યો છે. સિમ્બાને શક્તિમાન અને ગાયક અફસાનાને કોયલ કહેવામાં આવી છે.

જલ્દી શરૂ થશે બિગ બોસ 15 2 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યું છે બિગ બોસ 15 અને તેને હવે લગભગ 9 કન્ફર્મ સ્પર્ધકો મળી ચુક્યા છે. OTT સીઝનની સુપર હિટ બાદ ટીવી પર આવતા સલમાન ખાનના બિગ બોસની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાન ટાઇગરનું શૂટિંગ પૂરું કરીને ભારત આવ્યા છે અને હવે તે બિગ બોસ 15 નું શૂટિંગ શરૂ કરશે.

આ પણ વાંચો :- 83 Release Date : ક્રિસમસ પર ધમાલ મચાવશે રણવીર સિંહની ફિલ્મ, ચાહકોની રાહ થશે પૂરી

આ પણ વાંચો :- Laal Singh Chaddha Release Date : આમિર ખાનના ચાહકોએ જોવી પડશે થોડી વધુ રાહ, ક્રિસમસ પર નહીં આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">