Tumhe Kitna Pyar Karte: વરુણ ધવન અને જાહન્વી કપૂરની ફિલ્મ બવાલનું લેટેસ્ટ Song જોયું તમે?, જુઓ અહી VIDEO અને Lyrics

|

Jul 12, 2023 | 4:13 PM

વરુણ ધવન અને જાહન્વી કપૂરની લેટેસ્ટ ફિલ્મ બાવાલનું તુમ્હે કિતના પ્યાર કરતે સોંગનો વીડિયો રિલિઝ થયો છે. આ ગીત એ અરિજિત સિંહ દ્વારા ગવાયેલુ તદ્દન નવું હિન્દી ગીત છે

Tumhe Kitna Pyar Karte: વરુણ ધવન અને જાહન્વી કપૂરની ફિલ્મ બવાલનું લેટેસ્ટ Song જોયું તમે?, જુઓ અહી VIDEO અને Lyrics
Tumhe Kitna Pyar Karte the song

Follow us on

વરુણ ધવન અને જાહન્વી કપૂરની લેટેસ્ટ ફિલ્મ બાવાલનું તુમ્હે કિતના પ્યાર કરતે સોંગનો વીડિયો રિલિઝ થયો છે. આ ગીત એ અરિજિત સિંહ દ્વારા ગવાયેલુ તદ્દન નવું હિન્દી ગીત છે જ્યારે આ નવીનતમ ગીત વરુણ ધવન, જાહ્નવી કપૂરને દેખાય રહ્યા છે. તુમ્હે કિતના પ્યાર કરતે ગીતના બોલ મનોજ મુન્તશીરે લખ્યા છે જ્યારે તેનું સંગીત મિથુન દ્વારા આપવામાં આવ્યું છે અને વિડિયોનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું છે.

Tumhe Kitna Pyar Karte Song Lyrics:

તુમ્હેં દિલ નિસાર કરતે
તુમ્હેં જાન નિસાર કરતે
તુમ પ્યાર કરને દેતે
તો તુમ્હે કિતના પ્યાર કરતે

એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો
આ ખોરાક ખાવાથી વધશે સ્પર્મ કાઉન્ટ

ઇક બાર કરને દેતે
તો તુમ્હે કિતના પ્યાર કરતે

તુમ્હારે સારે મૌસમ
હાં હમ બહાર કરતે
તુમ પ્યાર કરને દેતે
તો તુમ્હે કિતના પ્યાર કરતે

ઇક બાર કરને દેતે
તો તુમ્હે કિતના પ્યાર કરતે
તુમ્હે કિતના પ્યાર કરતે
તુમ્હે કિતના પ્યાર કરતે

આંખો પર તુમ્હારી
અક્સર ગઝલ સુનાતે
આંખો પર તુમ્હારી
અક્સર ગઝલ સુનાતે

કિતની વફા હૈ ઇસ દિલ મેં
હર દિન તુમ્હેં દિખાતે
હર દિન તુમ્હેં દિખાતે

તારીફ હમ તુમ્હારી
યુ બેશુમાર કરતે
તુમ પ્યાર કરને દેતે
તો તુમ્હે કિતના પ્યાર કરતે

ઇક બાર કરને દેતે
તો તુમ્હે કિતના પ્યાર કરતે
તુમ્હે કિતના પ્યાર કરતે
તુમ્હે કિતના પ્યાર કરતે

માના હસીન હૈ લેકિન
તુમ્હારી તરહ કહાં હૈ
માના હસીન હૈ લેકિન
તુમ્હારી તરહ કહાં હૈ

ઉસ ચાંદ કો દેખતે હમ
ઉસકી જગહ કહાં હૈ
ઉસકી જગહ કહાં હૈ

છુપ જાયે બાદલોં મેં
યુ શર્મસાર કરતે
તુમ પ્યાર કરને દેતે
તો તુમ્હે કિતના પ્યાર કરતે

ઇક બાર કરને દેતે
તો તુમ્હે કિતના પ્યાર કરતે
તુમ્હે કિતના પ્યાર કરતે
તુમ્હે કિતના પ્યાર કરતે

તુમ્હે કિતના પ્યાર કરતે

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article