The Kerala Story Movie Public Review: મહિલાની દર્દનાક કહાની દર્શાવે છે આ ફિલ્મ, દર્શકોએ કહ્યું- મસ્ટ વોચ

The Kerala Story Movie Public Review: ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' (The Kerala Story) આજે રિલીઝ થઈ ગઈ છે. તાજેતરમાં જ સેન્સર બોર્ડે ફિલ્મને 'A' સર્ટિફિકેટ આપ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ 10 દ્રશ્યો કાઢી નાખ્યા હતા, જેમાંથી એક કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સાથેનો ઈન્ટરવ્યુ હતો.

The Kerala Story Movie Public Review: મહિલાની દર્દનાક કહાની દર્શાવે છે આ ફિલ્મ, દર્શકોએ કહ્યું- મસ્ટ વોચ
The Kerala Story Movie Public Review
| Edited By: | Updated on: May 05, 2023 | 9:26 PM

ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી‘ને લઈને દરરોજ વિવાદ વધી રહ્યો છે. જ્યાં એક તરફ મુસ્લિમ સમુદાય તેનો વિરોધ કરી રહ્યો છે અને ફિલ્મ રિલીઝ થાય તેવું નથી ઈચ્છતી તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે તેની સુનાવણી કરવાની સ્પષ્ટપણે ના પાડી દીધી છે. આ ફિલ્મ આજે રિલીઝ થઈ ગઈ છે. તાજેતરમાં જ સેન્સર બોર્ડે ફિલ્મને ‘A’ સર્ટિફિકેટ આપ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ 10 દ્રશ્યો કાઢી નાખ્યા હતા, જેમાંથી એક કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સાથેનો ઈન્ટરવ્યુ હતો. ફિલ્મના નિર્દેશક સુદીપ્તો સેનનું કહેવું છે કે ‘ધ કેરલા સ્ટોરી’ સત્ય ઘટનાઓ પર આધારિત છે.

લોકોને પસંદ આવી ફિલ્મ

લોકોને સાચી લાગી રહી છે આ ફિલ્મ

મહિલાની દર્દનાક કહાની દર્શાવે છે આ ફિલ્મ

દર્શકોએ કહ્યું- મસ્ટ વોચ ફિલ્મ

સત્ય ઘટનાઓ પર આધારિત છે આ ફિલ્મ

આ પણ વાંચો : The Kerala Story : શું ધ કેરલા સ્ટોરી કાશ્મીર ફાઇલ્સની જેમ રહેશે બ્લોકબસ્ટર, દર્શકો Box office સુધી પહોંચશે?

સત્ય બહાર લાવવા માટે ડિરેક્ટરનો માન્યો આભાર

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…