Spotted: મુંબઈના ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં જોવા મળ્યા સુપરસ્ટાર પ્રભાસ, જુઓ અભિનેતાના Photos

|

Aug 25, 2021 | 9:44 PM

પ્રભાસ (Superstar Prabhas) શૂટ માટે આજે પોતાની રેન્જ રોવર ગાડીમાં અહીં પહોંચ્યા હતા. જ્યાં અભિનેતાની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે. તમે પણ જુઓ અભિનેતાની આ તસ્વીરો

1 / 6
સુપરસ્ટાર પ્રભાસ (Prabhas) આજકાલ પોતાની મોટી ફિલ્મોના શૂટિંગમાં સતત વ્યસ્ત છે.

2 / 6
જ્યાં આજે અભિનેતાને મુંબઈમાં ફિલ્મીસ્તાન સ્ટુડિયોની બહાર જોવા મળ્યા હતા. ચાલો જોઈએ અભિનેતાની સુંદર તસ્વીરો.

3 / 6
પ્રભાસ પોતાની લક્ઝુરિયસ રેન્જ રોવર કાર દ્વારા અહીં પહોંચ્યો હતા.

4 / 6
પ્રભાસની સ્ટાઇલ અહીં ઘણી દમદાર હતી.

પ્રભાસની સ્ટાઇલ અહીં ઘણી દમદાર હતી.

5 / 6
અભિનેતા અહીં એક ફિલ્મના ફોટોશૂટ માટે પહોંચ્યા હતા.

6 / 6
પ્રભાસની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Next Photo Gallery