TV9 GUJARATI | Edited By: Kunjan Shukal
Jun 28, 2021 | 10:17 PM
અભિનેત્રી સોનમ કપૂરે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો શેર કરી છે. હંમેશની જેમ, આ તસ્વીરોમાં સોનમ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
આ જ કારણ છે કે તેમને ઈન્ડસ્ટ્રીની ફેશનિસ્ટા પણ કહેવામાં આવે છે. તે હંમેશાં પોતાની હોટ અને બોલ્ડ તસ્વીરો સોશિયલ પ્લેટફોર્મ પર શેર કરતી રહે છે.
ફોટામાં તમે જોઈ શકો છો કે તે ઓલ બ્લેક લુકમાં ખરેખર હોટ લાગી રહી છે. તે જ સમયે, દરેક તસ્વીરમાં પોઝ આપવાની શૈલી એકદમ અલગ છે.
સોનમે ફોટામાં બ્લેક ટોપ સાથે મેચિંગ પેન્ટ કૈરી કર્યું છે. આ ડ્રેસને એક ખાસ સ્ટાઇલ આપવા માટે, તેમણે એક સુંદર બેલ્ટ પણ લગાવ્યો છે.
Published On - 10:06 pm, Mon, 28 June 21