Man Vs Wild Trailer Released : Bear Grylls સાથે જંગલમાં રણવીર સિંહને બજરંગ બલી યાદ આવ્યા, શોનું ટ્રેલર જોરદાર છે

|

Jun 27, 2022 | 12:00 PM

Bear Gryllsના પ્રખ્યાત શો 'Man Vs Wild'નું ટ્રેલર Netflix પર રિલીઝ થઈ ગયું છે. થોડા સમય પહેલા જ રિલીઝ થયેલું આ ટ્રેલર લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ ટ્રેલરમાં રણવીર સિંહ (Ranveer Singh) ઘણા દમદાર સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે.

Man Vs Wild Trailer Released : Bear Grylls સાથે જંગલમાં રણવીર સિંહને બજરંગ બલી યાદ આવ્યા, શોનું ટ્રેલર જોરદાર છે
Bear Grylls સાથે જંગલમાં રણવીર સિંહને બજરંગ બલી યાદ આવ્યા, શોનું ટ્રેલર જોરદાર છે
Image Credit source: Instagram

Follow us on

Man Vs Wild Trailer Released : બોલિવુડ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) પોતાની એક્ટિંગ માટે જાણીતો છે પરંતુ તે પોતાના દમદાર અંદાજ માટે પણ જાણીતો છે, કેટલાક સમયથી મીડિયા પર સમાચાર ચાલી રહ્યા છે કે, તે બિયર ગ્રિલ્સ (Bear Grylls)ની સાથે ‘Man Vs Wild‘માં આવનાર છે. આ શોમાં તે એડવેન્ચર ટ્રિપ જનાર છે હાલમાં આ શોનું ટ્રીઝર સામે આવ્યું છે જેના લોકો વખાણ કરી રહ્યા છે. હવે આ શોનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં તમને રણવીર સિંહ જોવા મળશે. આ ટ્રેલરમાં તે છેલ્લે બિયર ગ્રિલ્સને જય બજરંગ બલી બોલવાનું પણ શીખવાડે છે

રિલીઝ થયુ રણવીર સિંહના શોનું ટ્રેલર

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

24 જૂન 2022ના બિયર ગ્રિલ્સના ફેમસ શો ‘Man Vs Wild’નું ટ્રેલર નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવ્યું છે આ ટ્રેલરને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. રણવીર સિંહ આ ટ્રેલરમાં કેટલાક સ્ટંટ કરતો જોવા મળ્યો છે. આખા વીડિયોમાં એક રીંછની પાછળ દોડતો જોવા મળી રહ્યો છે સાથે આ ટ્રેલરમાં તેમણે દિપીકા પાદુકોણને લઈને પણ અનેક વાતો કહી છે તેમણે કહ્યું કે, દિપીકાના પ્રેમને લઈ તે આવુ કરી શક્યો. તેમણે કહ્યું મારા જેવો પ્રેમી દુનિયામાં ક્યાંય જોવા મળશે નહિ

રણવીર સિંહ જોરદાર અંદાજમાં જોવા મળી રહ્યો છે

ટ્રેલરમાં રણવીર સિંહ ક્યારેક પહાડો પરથી તો ક્યારેક હેલિકોપ્ટર પરથી કૂદતો જોવા મળે છે. ક્યારેક તે દીપિકા પાદુકોણ માટે પહાડો પર ખીલેલાં ફૂલો તોડી રહ્યો છે. તે આ ફૂલ વિશે કહે છે કે આ એક એવું ફૂલ છે જે સુકતું નથી. ટ્રેલરની શરૂઆત સનરાઇઝથી થાય છે અને ત્યારબાદ રણવીર સિંહનો અવાજ આવે છે જિદ્દ

રણવીર સિંહનો આ શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે

તમને જણાવી દઈએ કે, રણવીર સિંહ જલ્દી જ ‘મેન વર્સેસ વાઇલ્ડ’માં જોવા મળશે. આ શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. જો કે રણવીર સિંહની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ બોક્સ ઓફિસ પર કંઈ કમાલ બતાવી શકી નથી, પરંતુ લોકોને તેના શોથી ઘણી આશાઓ છે.

Next Article